સુવાસ..Suvas Poem by Mehta Hasmukh Amathaal

સુવાસ..Suvas

Rating: 5.0

સુવાસ
રવિવાર,24 ફેબ્રુઆરી 2019

તારી પ્રસરેલી હતી સુવાસ
બધા કરતા રહે પ્રશંસા આસપાસ
મને પણ ગમતો તારો સહવાસ
બધાનો ઘણો રહેતો આવરો આપણે આવાસ।

માણસ ને કીર્તિ કમાતા વાર લાગે
તેમાંય સ્વાર્થરહિત કાર્ય ઘણો લાંબો સમય માગે
જેમજેમ સમય જતો જાય તેમતેમ યશ માં વધારો થતો જાય
ચૌરે ને ચૌટે તમારું નામ પંકાય।

તને લોકો અન્નપૂર્ણા કહે
વટેમાર્ગુ પણ તને આ શબ્દો થી નવાજે
તમારો જીવજ એવો દયાળુ કે કોઈપણ ઘરેથી ભૂખ્યો ના જાય
જાતે જાતે મન થી આશીર્વાદ આપતો જાય।

"બા, ક્યાં ગયા, કેમ દેખાતા નથી"?
હમણાં થી તે કેમ દેખાય આનાથી?
ફેરિયા ઓ શાકભાજી ની લારી લઈને ઉભા રહે
બા તેમને પાણી પાઈ ને જાણે સુખ નો અનુભવ કરે।

આમેય એનો માયાળુ સ્વભાવ
એના દરેક બોલ માં દેખાતો રહે ઉભરાતો ભાવ
"ભલે હું ભૂખી રહું" પણ કોઈ ભૂખ્યો ના જાય
હું જોતો રહેતો તેના ચેહરા ના હાવભાવ

"આજે તે નથી" પણ બધા ના દિલ માં વસી ગઈ છે
કોઈ ને પણ પૂછો બધા એકજ વાત કરે છે
ના કોઈ તકલીફ કે ના કોઈ પીડા
બસ ચાલી ગઈ કોઈ ને પણ રોયા વગર દુખડા।

હસમુખ અમથાલાલ મહેતા

સુવાસ..Suvas
Sunday, February 24, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 25 February 2019

Dhara Gandhi 21 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 February 2019

Harshad Gosai 3 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 February 2019

Binit Mehta 48 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 February 2019

mehta Bhadresh Bhatt 1 mutual friend Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 25 February 2019

Harshad Gosai Om Shanti... 1 Delete or hide this Like · Reply · 5h

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 February 2019

Tarun H. Mehta Delete or hide this 1 Like · Reply · 4h

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 February 2019

Manisha Mehta 44 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 February 2019

Heena Sheth 21 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 February 2019

Piyu Shah 7 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 27 February 2019

Rupal Bhandari 26 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success