તારી યાદ.. Tari Poem by Mehta Hasmukh Amathaal

તારી યાદ.. Tari

Rating: 5.0

તારી યાદ

બુધવાર,4 જુલાઈ 2018

તને યાદ કરતાં કરતાં
જીવન ના વહાણા વહી ગયા
હું સપના માં ગરક થયો ને
તમે યાદોં માં થી સરકી ગયા।

મળ્યો હતો સુંવાળો હાથ
કલ્પના નો પણ મળ્યો સંગાથ
જીવીશું અને મરીશું સાથસાથ
આ હોડ માં મેં ભરી જીવન ને બાથ।

મેં તો કોલ નિભાવી જાણ્યો
પરસ્પર સહેજ નો નિભાવ કરી જાણ્યો
પણ તમે મને નાગણ્યો
છેહ દીધો અને હાથ પાછો ખેંચી લીધો।

જીવન ની છે ઘણી આંટાઘૂંટી
પણ મેં એ માં પ્રેમની ખીંચી લીંટી
કુદરતે પણ મારી ક્રુરતાની સોટી
મારી લીધી એકલા ની કસોટી।

કર્યો હતો વાદો નિભાવવાનો
પણ ના મળ્યો એનો પરવાનો
દિલ થી થયો હું ભગ્ન અને ખંડિત
પણ ના કર્યો નકાર અને રાખ્યો એને અખંડિત।

ના પામો કદી પ્રેમ ને!
કરશો ના બદનામ એને
કુદરત નો સંકેત કોઈ પામ્યો નથી
દઝાડતા દાહ થી કોઈ બચ્યો નથી।

હસમુખ અમથાલાલ મહેતા

તારી યાદ.. Tari
Tuesday, July 3, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome Sadashiv Parab 1 mutual friend Friend Friends

0 0 Reply

welcome Imtiyaz Shaikh 1 Manage Like · Reply · 1m

0 0 Reply

Imtiyaz Shaikh Imtiyaz Shaikh Heart touching 1 Manage Like · Reply · 7m

0 0 Reply

welcome Celeste D. Erni 2 mutual friends 1 Manage Like · Reply · 1m

0 0 Reply

ના પામો કદી પ્રેમ ને! કરશો ના બદનામ એને કુદરત નો સંકેત કોઈ પામ્યો નથી દઝાડતા દાહ થી કોઈ બચ્યો નથી। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success