તુ આવીજાtu Poem by Mehta Hasmukh Amathaal

તુ આવીજાtu

તુ આવીજા

Wednesday, March 7,2018
8: 38 AM

તું આવી જા
મૌસમ ની ખુબ જ છે મજા
કેમ આપે છે સજા?
દિલ કરે છે પોકાર હવે તો આજા।

કોઈ નથી આસ
બસ તુ જ છે ખાસ
ચાલે છે ધીમો શ્વાસ
અને કરી જાય છે નિરાશ।

નથી કોઈ ભરોસો
કોઈ આવીને દે તો દિલાસો
હવે તો જવાનો છે આસો
નવા આવશે વર્ષ ના માસો।

આપણો છે જન્મ જન્મ નો સંબંધ
તે રહેવો જોઈએ અકબંધ
ભલે થોડી જુદાઈ આવી જાય
પણ સ્નેહ ની સરવાણી ના સુકાઈ જાય ।.

તારો આ પૈસા નો મોહ
મને નંખાવે નિરાશા નો આહ
તું કેટલા કમાઈ લઈશ તેની ખબર નથી
પણ ભાવી માં આવશે આફત ની આંધી।

આ તો આપી ગઈ એક એંધાણ
મન માં થઇ ગઈ ઘણી ખેંચતાણ
ચારે બાજી થઇ ગઈ ચણભણ
હું જાઉં કોની શરણ? ।

તુ આવીજાtu
Wednesday, March 7, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 07 March 2018

welcome manisha mehta 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 March 2018

Sherry Ametuo 👉 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 March 2018

welcome Moeketsi Mega Senne 1 mutual friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 March 2018

આ તો આપી ગઈ એક એંધાણ મન માં થઇ ગઈ ઘણી ખેંચતાણ ચારે બાજી થઇ ગઈ ચણભણ હું જાઉં કોની શરણ? ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success