ઉન્નતિ....... Unnati Poem by Mehta Hasmukh Amathaal

ઉન્નતિ....... Unnati

Rating: 5.0

ઉન્નતિ
શુક્રવાર,30 નવેમ્બર 2018

હું રહી અબુધ અને અજાણી
દુનિયા ને ના પુરી જાણી
રીત રસમ થી પુરી અજાણ
લોકો ને સમજવાની ન હતી સમજણ।

જે રહ્યો વેગળો અને નાસમજ
તેને ના ખબર પડી સહજ
જીવન માં કરી ના શકે સાહસ
બીજા અજમાવે કરી દુઃસાહસ।

ભલમનસાઈ નો ઉઠાવે ફાયદે
ચલાવું મનસ્વીપણું અને પોતાનો કાયદો
કરી લે પોતાનું કામ તમામ
ઉપરથી લગાવે જોર અને બતાવે દમામ।

આવા સમાજ માં નથી સીધા નું કામ
લોકો વાક્પટુતા માં ફસાવે અને માગે દામ
પાછા આપવાનું નામ નહિ
અને માગો તો વાતનુ થાય વતેસર।

સમાજ માં રહો જેવા સાથે તેવા
વહાણ ને ચલાવો જે બાજુ ચાલતી હોય હવા
ગતી એક ધારી બની રહેશે
જીવન માં ઉન્નતિ પણ થતી રહેશે।

હસમુખ અમથાલાલ મહેતા

ઉન્નતિ....... Unnati
Friday, November 30, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 30 November 2018

સમાજ માં રહો જેવા સાથે તેવા વહાણ ને ચલાવો જે બાજુ ચાલતી હોય હવા ગતી એક ધારી બની રહેશે જીવન માં ઉન્નતિ પણ થતી રહેશે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success