ઉત્કૃષ્ટ ઉદાહરણ.....Utkrusht Poem by Mehta Hasmukh Amathaal

ઉત્કૃષ્ટ ઉદાહરણ.....Utkrusht

Rating: 5.0

ઉત્કૃષ્ટ ઉદાહરણ

બુધવાર,1 ઓગસ્ટ 2018

ભલે લોકો કરે બુરાઈ
તમે કરતા રહો ભલાઈ
જિંદગી નહીંક જાય કરમાઈ
વર્તન માં રાખો થોડી નરમાઇ।

લોકો કહે છે " ખૂન નો બદલો ખૂન "
આ તો કેવું છે ઝનૂન
જીવ ને ખાતર જીવ
કેમે કરીને આપણે એને કહીએમાનવ?

આપણ ને ધીરજ નથી
જિંદગી ની કોઈ કિંમત નથી
પહેલા સડક પાર જાનવર મરી જાય તો વાહનવ્યવહાર થંભી જતો
આજે માણસ મદદ કરવાને બદલે સેલ્ફી ખીંચતો

વાણી અને વર્તન માં ફરક આવી ગયો છે
માનવજીવન ના મૂલ્યો નો હ્રાસ થયો છે
ભૌતિક સુખો માટે દાસ બની ગયો છે
ના કરવાનું કરવા માટે પરવશ થઇ ગયો છે।

પિતા બાળકી નું શોષણ કરે
માતા બાળકો નું વેચાણ કરે
આવું બધું સાંભળવા મારે આપણે ટેવાયા નથી!
"સત્ય, સત્ય જ છે"એ કબુલ કરવા તૈયાર જ નથી।

ચારે તરફ બનાવટ ની જ બોલબાલા
છેતરાય બિચારા ભોળાભાળા
લોકો ને વગર મહેનતે લાખોપતી થવું છે
"લોકો કેમ છેતરાય"તેની કરામત માટે જ મથવું છે "

આપણા જ ભાઈઓ છે
જાતભાઈ કે બંધુઓ આજ છે
તમે મદદ કરશો તો તેઓ પણ દોડતા આવશે
માનવતા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડશે।

હસમુખ અમથાલાલ મહેતા

ઉત્કૃષ્ટ ઉદાહરણ.....Utkrusht
Wednesday, August 1, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 01 August 2018

welcome bhadresh bhatt 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 August 2018

આપણા જ ભાઈઓ છે જાતભાઈ કે બંધુઓ આજ છે તમે મદદ કરશો તો તેઓ પણ દોડતા આવશે માનવતા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડશે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 August 2018

welcome Raman Parmar 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 August 2018

welcome ajay kumar 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 August 2018

welcome tushar thakor 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 August 2018

welcome Narendra Solanki Add Friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 August 2018

welcome Dinesh Padaya Danish 1 Manage Like · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success