ઉત્તમ રચના... Uttam Poem by Mehta Hasmukh Amathaal

ઉત્તમ રચના... Uttam

Rating: 5.0

ઉત્તમ રચના
Thursday, November 21,2019
10: 07 AM

તમે જ છો શ્રુષ્ટિ ની ઉત્તમ રચના
મનમોહક અદા અને ધીરગંભીર ભંગિમા
સમાઈ જાઓ છો મારી નજરો માં
હું જોયા કરુંછું આકાશ માં।

ભગવાન નો કોઈ સંદેશ હશે
સંબંધ પણ વિશેષ થશે
મારું મન હંમેશા કહયા કરે છે
તમારા વિચારો માં જ રાચતું રહે છે।

તમે જે ને કદી ના જોયા હો
પણ જોઈને જ તુરંત મોહયા હો
આંખો એ કૈક કહેવા ધાર્યું હોય
મન ને પણ ખુબજ મનાવ્યું હોય।

સૃષ્ટિ ની આ છે મનમોહક છબી
તમે એને ના ભૂલી શકો કદી
એના માં તમને કૈક અજબ લાગે
જીવન માં તમને શૂન્યતા ભાસે।

મન ને કર્યું મજબૂત
તેમનું આકર્ષણ જ હતું અદભુત
માનુની તરીકે મને કરતુ હતું લાલાયિત
પણ સંજોગ મળવાનો હતો કદાચિત।

"મળાશે" જો લખાયેલ હશે
હું બોલી ઉઠ્યો અનાયાસે
સફળ પણ થઇ જાઉં પ્રથમ પ્રયાસે
મને આશા બંધાણી ઊંડે ઊંડે।

હસમુખ અમથાલાલ મહેતા

ઉત્તમ રચના... Uttam
Thursday, November 21, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 21 November 2019

Eden S Trinidad 188 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 21 November 2019

Bhadresh Bhatt Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 21 November 2019

Rattha Thanongsrinarathee 2 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 21 November 2019

richi patel 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 21 November 2019

" મળાશે" જો લખાયેલ હશે હું બોલી ઉઠ્યો અનાયાસે સફળ પણ થઇ જાઉં પ્રથમ પ્રયાસે મને આશા બંધાણી ઊંડે ઊંડે। હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success