વાટ જોવી
ગુરુવાર,23 ઓગસ્ટ 2018
પ્રભુ ના ઘરની વાટ જોવી
જિંદગી ને આમ જવિતાવી
સુખ ના દરિયા ની વાટ જોવડાવી
છેલ્લે છેલ્લેઆશા ને રડાવી।
દુઃખ તો આવે ને જાય ચાલી
પછી ચિંતા કેમ કરવી ખાલી?
મારે હોઠે લગાવું પેમ ની પ્યાલી
દુઃખ ને આપી દઉં જલ્દી બહાલી।
નથી મેંછોડી આશા તારી
અર્પી ચીંધું છે ચરણે અમારી
રોજ સવારે યાદ કરું છું
માળા તમારી જપતો રહું છું।
મારી આશા સદા નિરાશા
તેમ છતાં ના છોડું આશા
જીવન માં છે એક અભિલાષા
પુરી કરજો મારી મનસા।
મારી તો છે એકજ વાંછના
કરો રહુંછું દિલ થી વંદના
નથી જોઈએ મારે ધન કે નામના
રહેવા માંગુ ઇન્સાન અદના।
જીવન રહયું છે હાથ તમારા
ભાગ્ય પણ ઘડાયું આશીર્વાદ થી તમારા
અમે તો છીએ ભક્તો તમારા
આશીર્વાદ દેજો દિલ થી તમારા।
હસમુખ અમથાલાલ મહેતા
Mirii Miryam Yes sir It's true God is great 🙏🙏🙏🙏 Stay blessed 💕💕💕💕💕 Manage Image may contain: 1 person, beard 1 Like · Reply · 1m
જીવન રહયું છે હાથ તમારા ભાગ્ય પણ ઘડાયું આશીર્વાદ થી તમારા અમે તો છીએ ભક્તો તમારા આશીર્વાદ દેજો દિલ થી તમારા। હસમુખ અમથાલાલ મહેતા
welcome Vavroovahana Patra 62 mutual friends 1 Manage Like · Reply · 1m
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome Dalvir Singh Gahlawat 46 mutual friends