વફાદારી માલિક ને જ Vafaadaari Poem by Mehta Hasmukh Amathaal

વફાદારી માલિક ને જ Vafaadaari

વફાદારી માલિક ને જ

ઝાંઝર નો ઝંકાર
નિશાની છે અહંકાર
સ્ત્રી કરે હુંકાર
કરી લો કદી જીવન માં સાક્ષાત્કાર।

હંધું હમું હાલે છે
ખરો ખેલ કાલે છે
જીવન માં ફૂલ ખીલશે
કે પછી ખરી પડશે।

પૈસો હશે તો વાહવાહ
બાકી કરતા રહો આહ! આહ
આ બધા ઠઠારા અને ભપકા
થઇ જશે ખાલી સપના।

ખપ પૂરતું જ બોલો
કોઈ મળી જાયતો તો કહો 'હેલો'
પછી ના કહો 'ક્યાં થી મળી ગયો સાલો'
દિવસ આખો આજે ધુળધાણી થઇ જવાનો'

બદલો અને સ્થાન જરૂર મોભા પ્રમાણે મળે છે
કૂતરો વફાદાર પણ સુવાનુ બહાર જ મળે છે
મુગટ માથે જ હોય અને હાર ગળા માં
ઝાંઝર ભલે સોનાની અને સુંદર હોય પણ એનું સ્થાન છે પગ માં।

જ્યાં શોભતું હોય ત્યાંજ શોભે
કમળ તો તળાવ મા જ ખીલે
ફૂલ તો પભુને જ અર્પિત થાય
વફાદારી માલિક ને જ સમર્પિત થાય।

વફાદારી માલિક ને જ Vafaadaari
Sunday, January 1, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 01 January 2017

જ્યાં શોભતું હોય ત્યાંજ શોભે કમળ તો તળાવ મા જ ખીલે ફૂલ તો પભુને જ અર્પિત થાય વફાદારી માલિક ને જ સમર્પિત થાય।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 03 January 2017

welcome arkhabhai sagar Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 January 2017

welcome Parakamsinh Jethwa Jethwa Rana Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 January 2017

welcoem Puja Shah Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 January 2017

welcome dev tadvi Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 January 2017

yogesh chauhan Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success