વહાલસોયા.. Vahalsoya Poem by Mehta Hasmukh Amathaal

વહાલસોયા.. Vahalsoya

Rating: 5.0

વહાલસોયા
શુક્રવાર,15 ફેબ્રુઆરી 2019

આજ દેશ માં મચી ગયો હાહાકાર
બધે થી મળ્યો દુશ્મન દેશ ને ધિક્કાર
સરકારે પણ ભર્યો હુંકાર
પર પાડીશું સામે આવેલો પડકાર।

શેર ને માથે સવા શેર
એનો થશે જબરદસ્ત પ્રતિકાર
દુશ્મન ના ગાત્રો પડશે ઢીલા
નહિ જોઈ શકે સંહારલીલા।

રણભેરી નો બુલંદ શંખ વાગી રહ્યો
દેશ ના અભિમાન ને છતો કરતો રહ્યો
લશ્કર ને કહેવા માં આવશે વધો આગળ
દુશ્મન નો કરો સમૂળગો વધ।

દેશ આજે થયો દુઃખી
ભારત મા ના સપૂતો બલિદાનથકી
કેટલા લેટલા મનોરથ હતા
કુટુંબ ના તે વહાલસોયા હતા।

આજે તમના ઘર માં વાગે ભણકાર
જ્યાં જુઓ ત્યાં સિસ્કારી અને ચિત્કાર
કેટલીયે સુહાગણો ના સુહાગ રોળાયા
કેટલાય બાળકો ના ભવિષ્ય જોખમાયા।

હસમુખ અમથાલાલ મહેતા

વહાલસોયા.. Vahalsoya
Friday, February 15, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 15 February 2019

Bhadresh Bhatt 1 mutual friend Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 February 2019

Tum Yang Hang Limbu 12 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 February 2019

આજે તેમના ઘર માં વાગે ભણકાર જ્યાં જુઓ ત્યાં સિસ્કારી અને ચિત્કાર કેટલીયે સુહાગણો ના સુહાગ રોળાયા કેટલાય બાળકો ના ભવિષ્ય જોખમાયા। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success