વહેલી પ્રભાતે...Vaheli Poem by Mehta Hasmukh Amathaal

વહેલી પ્રભાતે...Vaheli

Rating: 5.0

વહેલી પ્રભાતે
રવિવાર,23 સપ્ટેમ્બર 2018

લઉ છુ નામ તમારુંવહેલી પ્રભાતે
અને સમરું છું સોતે સોતે
જાગતે, સોતે અને રસ્તે જાતે
સ્વગત બોલું છું સપને સજાતે।

સંસાર, માયા, વારસા માં મળી છે
તેની સાથે લાલસા ભળી છે
કેમે બચાવું જાત ને, દુનિયા નઠારી છે
જીવન જીવવું મારે બની જુગારી છે।

દુનિયા નો સંગમ અનોખો અને વિચિત્ર
કેમે રાખું જાત ને પ્રવિત્ર
જીવન છે સાચું અને સચિત્ર
ક્યાંથી મેળવું સાચા મિત્ર?

રહીશ વચ્ચે બધાની, કમળ બની ને
કાદવ થી ઉપર શુદ્ધ રહી ને
વિવેકી અને વિચારી, અભિગમ સારો રાખી ને
જીવન ના અનુભવ ચાખી ચાખી ને।

સંસાર, માયા અને મોહ ત્યજી ને
બધાને સાથે હળીમળી ને
ના ત્યાગું હું સંસાર, વૈરાગી બની ને
રહું બધાની વચ્ચે, સંસારી બની ને।

હસમુખ અમથાલાલ મહેતા

વહેલી પ્રભાતે...Vaheli
Sunday, September 23, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 23 September 2018

સંસાર, માયા અને મોહ ત્યજી ને બધાને સાથે હળીમળી ને ના ત્યાગું હું સંસાર, વૈરાગી બની ને રહું બધાની વચ્ચે, સંસારી બની ને। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success