વૈકુંઠ માં નથી જાવું.. Vaikunth Poem by Mehta Hasmukh Amathaal

વૈકુંઠ માં નથી જાવું.. Vaikunth

Rating: 5.0

વૈકુંઠ માં નથી જાવું
મંગળવાર,21 જાન્યુઆરી 2020,

મારે વૈકુંઠ માં નથી જાવું
શામળીયા, મારે વૈકુંઠ માં નથી જાવું
મારા મન ની વ્યથા, કોને સંભળાવું
મન થી મન ને, , ધીરે થી મનાવું।

મારે ધરતી ના ગુણ ને ગાવા
તેની ગાથા અને કીર્તિ ને સંભળાવા
આવી ધરતી ની સુગંધ ને કેમ ભુલાવું?
સ્વર્ગ ના સુખ ને હું ના અનુભવું।

એની ભીની ખુશ્બુ, મન ને પાવન કરે
મારું મસ્તક એને, , ચરણે નમે
બલિદાન મારું, ના જાય એળે
એની કીર્તિ વધે, આપમેળે

મારે પાવન ધરતી, માં જ સમાવું
જીવન ને અનુરૂપ અને સાર્થક બનાવું
સપના માં પણ સ્વર્ગ,ને ના વિચારું
મારી ધરતી ની ઉદારતા ને વખાણું।

ધરતી ના મારાપર, ઘણા ઉપકાર
હું થાઉં સમર્પિત, કરું સપના સાકાર
મારા મન માં ઉભર્યો, એકજ આકાર
એના ઉદર નો સાંભળ્યો ધીરો ધબકાર,

હસમુખ અમથાલાલ મહેતા

વૈકુંઠ માં નથી જાવું.. Vaikunth
Tuesday, January 21, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 23 January 2020

Soni vijay

0 0 Reply
Mehta Hasmukh Amathalal 23 January 2020

Agam Shah 18 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 23 January 2020

Rupal Bhandari 37 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 23 January 2020

Dipali Sathwara 19 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 23 January 2020

Manish Mehta 104 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 23 January 2020

Digendra Wadhwana Jai hind sir, Jai shree krishna. 1 Delete or hide this Like · Reply · See Translation · 2m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 23 January 2020

Hasmukh Mehta Hasmukh Mehta ashish yadav 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 23 January 2020

Daxa Mehta Was, wah 1 Delete or hide this

0 0 Reply
Mehta Hasmukh Amathalal 23 January 2020

Hasmukh Mehta Hasmukh Mehta binit mehta 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 23 January 2020

Dungriya Bhai Dungriya Bhai Delete or hide this 1 Like · Reply · 2m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success