વાત્સલ્યનું વાહન આગળ કરવું જોઈએ
હું તો નાનું, સ્મિત રેલાવતું એક બાળક છું
દિલ નું સંગીત છું
માતા પિતાનો લાડકો
બધાને પ્રેમ કરતો અને ચાહતો।
માતા મને પ્રેમ કરે દિલ થી
બધું ધીરે થી કહે પ્રેમ થી
હું પણ વારી જાઉં
અને ગદગદ થઇ જાઉં।
માં બધા ની જોડે રમવા દે
ભાઈબંધો ને પણ ઘેર આવવા દે
કોઈના માં કઈ નવી કલા હોય તો સમર્થન આપે
મને પણ તેમાં સામેલ થવા માટે આગળ આવે।
મારો એક મિત્ર વાંસળી તો ચાહક
તેના પાપા તેના પાર કરે ગુસ્સો નાહક
આવા મિત્ર નો હું રહું સમર્થક
તેની કળા ને આગળ લાવવા કરું પ્રયત્ન સાર્થક।
હું દબાતા પગલે તેના ઘેર દાખલ થયો
તેની માતા એ મને શોકથી આવકાર્યો
'આ વાંસળી તારા માટે છોડી ગયો છે'
તને હાથ માં આપવા કહી ગયો છે।
હું મનોમન તેને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યો
કેવો મહાન અને મોટો આત્મા મારા માટે કામના કરી રહ્યો
તેનો ફોટો જાણે ને મને કહી રહ્યો સાન માં
મારી કળાનૂ ને આપજે જીવંત દર્શન આ જહાન માં।
મને ભાન નહતું કે માં પણ મને 'અહોભાવ થી નીરખી રહી છે'
તેની આંખો માં રહેલો ભય મને ભરખી રહ્યો છે
'ના, મા ના 'તારે તો મને આહવાહન આપવું જોઈએ
મને આગળ વધવા માટે વાત્સલ્યનું વાહન આગળ કરવું જોઈએ।
welcome nitin jagatia Unlike · Reply · 1 · Just now
Anthony Lynch I would like to understand the peotry, but exactly what language is it? ... o.O O.o Unlike · Reply · 1 · 9 hrs
Hasmukh Mehta it is gujarati.. it is story of child's friend who was interested in music. mostly flute. the boy picks flute as derating gift Unlike · Reply · 1 · Just now
welcome Zahid Bharucha Unlike · Reply · 1 · Just now today
welcome Dave Pruthvi Unlike · Reply · 1 · 2 mins 1 Dec
x it is gujarati.. it is story of child's friend who was interested in music. mostly flute. the boy picks flute as derating gift Unlike · Reply · 1 · Just now 1 Dec by
xAnthony Lynch I would like to understand the peotry, but exactly what language is it? ... o.O O.o Unlike · Reply · 1 · 9 hrs 1 Dec by
welcome ram bharvad Unlike · Reply · 1 · Just now 1 Dec
x welcome lalit solanki Unlike · Reply · 1 · Just now 1 Dec by
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
xwelcome dharmesh makwana Unlike · Reply · 1 · Just now 1 Dec by