વિદાય Vidaay Poem by Mehta Hasmukh Amathaal

વિદાય Vidaay

વિદાઈ આપવા નો સમય
'ના, તું કેમ ચાલી ગઈ ' હું ચિત્કારી ઉઠ્યો
હું તેની કલ્પના જ ના કરી શક્યો
તે સામેજ તો હતી, નીર્જીવ અને નિષ્ચેષ્ટ
હું કૈંજ ના કરી શક્યો ઇસ્ટ।
સાંજે જ તો અમે બધા મળ્યા
ખુશ થયા બધા ના હૈયા
'કાલે તો હું ઘેર આવીશ '
આવીને હું ગરમ ગરમ પાણી થી નહાઈશ।
કુદરત નો સંકેત અમે ના ઝીલી શક્યા
ડૂબી ગયા બધા મોહમાયા ના બંધન માં
બધા ઘરે ગયા સુરજ ના વાત જોતા આગમન ની
પણ વાત બની ગઈ ગમન ની।
તે કહેતી ' હું પહેલી જ જઈશ '
હું કહેતો 'ના મારુ પહેલો સાંભળશે ઈશ '
તને છોકરા સાચવી લેશે
મારી સંભાળ કોણ લેશે?
આતો વાસ્તવિકતા થઇ ગઈ
તેતો હસ્તી રમતી વિદાઈ થઇ ગઈ
હું તેના સ્મિતભર્યાં ચેહરા ને આંસુ માં સમાવી રહ્યો
એક સુંદર અને પવિત્ર આત્મા ને વિદાય આપવાનો સમય આવી ગયો।

Saturday, September 30, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 30 September 2017

welcome bhargav yagnik forsharing

0 0 Reply
Mehta Hasmukh Amathalal 30 September 2017

welcome naiz ladia

0 0 Reply
Mehta Hasmukh Amathalal 30 September 2017

આતો વાસ્તવિકતા થઇ ગઈ તેતો હસ્તી રમતી વિદાઈ થઇ ગઈ હું તેના સ્મિતભર્યાં ચેહરા ને આંસુ માં સમાવી રહ્યો એક સુંદર અને પવિત્ર આત્મા ને વિદાય આપવાનો સમય આવી ગયો।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success