વિષમ પરિસ્થિતિ.....Visham Poem by Mehta Hasmukh Amathaal

વિષમ પરિસ્થિતિ.....Visham

Rating: 5.0

વિષમ પરિસ્થિતિ
ગુરુવાર,11 ઓક્ટોબર 2018

વરસાદી માહોલ પૂરો થયો
હવે ધીરેધીરેઅછત ના વાદળો છવાયા
પશુધન માટે ઉભી થશે વિષમ સ્થિતિ
કેવી રીતે પહોંચી વળીશું આપણે આ પરિસ્થિતિ।

અત્યારે જ રોગચાળા એ દેખા દીધી
આપણે એને વધારે વકરવા દીઘી
રોજ નવાનવા રોગો ની થાય પ્રરખ
ગરીબો ને માથે આવી પડે મોટું દુઃખ।

બંધો પડયા છે ખાલીખમ
તળિયાઝાટક અને સુખા રણ ની જેમ
એના કાંઠાપાર સુનકાર ભાસે
જાનવર પણ આકાશ ભણી મીટ માંડે।

મીઠી વીરડી સમી કચ્છ ની ધરતી
પાણી માટે જાણે તરસતી
લોકો ની કરી દેશે હિજરત
પણ પશુઓની મોટો થતી રહેશે અવિરત।

અડધું ભારત હતું પાણીના ઓથા હેઠળ
આપણે ના સમજી શક્યા કુદરત ની વાણી અકળ
કુદરત ના સ્ત્રોતો ને આપણે બનાવી દીધા નારકી
પછી તો ફેલાય જ ને મરકી?

હસમુખ અમથાલાલ મહેતા

વિષમ પરિસ્થિતિ.....Visham
Thursday, October 11, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 11 October 2018

welcome manisha mehta 1 Manage Like · Reply · 1m · Edited

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 October 2018

welcome manisha mehta 1 Manage Like · Reply · 1m · Edited

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 October 2018

welcome manisha mehta 1 Manage Like · Reply · 1m · Edited

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 October 2018

અડધું ભારત હતું પાણીના ઓથા હેઠળ આપણે ના સમજી શક્યા કુદરત ની વાણી અકળ કુદરત ના સ્ત્રોતો ને આપણે બનાવી દીધા નારકી પછી તો ફેલાય જ ને મરકી? હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success