ધન વિનાશ ને નોતરે ણી બધી ચીજોપણ ભય સતાવતો હતો બીજોરખે ને મારા નામ ને બટ્ટો લાગી જાય! મારું નામ ચારે પંથ માં વગોવાયપૈસા ને રળતા વાર તો Poem by Mehta Hasmukh Amathaal

ધન વિનાશ ને નોતરે ણી બધી ચીજોપણ ભય સતાવતો હતો બીજોરખે ને મારા નામ ને બટ્ટો લાગી જાય! મારું નામ ચારે પંથ માં વગોવાયપૈસા ને રળતા વાર તો

ધન વિનાશ ને નોતરે
રવિવાર,20 ડિસેમ્બર 2020

મને સુલભ હતી ઘણી બધી ચીજો
પણ ભય સતાવતો હતો બીજો
રખે ને મારા નામ ને બટ્ટો લાગી જાય!
મારું નામ ચારે પંથ માં વગોવાય

પૈસા ને રળતા વાર તો લાગે
પણ કીર્તિ અને જશ જાય ઘણે આગે
લોકો વખાણ કરતા કરતા થાકે
સાચા ને આંચ કોણ લાવી શકે?

અનીતિ થી રળેલું ધન વિનાશ નોતરે
તમે ધિક્કાર ને પાત્ર બનો ચોરે ચોરે
તમને કોઈપણ મિત્ર મંડળ ના સંઘરે
તમે ચુપચાપ બેસી રહો ઘરે

ઘન ની પ્રાપ્તિ તો થઇ
પણ લાગે કે મન નું સુખ લેતી ગઈ
કોરી ચિંતા અને અવિશ્વાસ નું વાતાવરણ પેદા કરતી ગઈ
વૈમનસ્ય એ માજા મૂકી અને હદ વટાવી ગઈ

ઐશ્વર્ય અને ઘેલછા
હંમેશા રહી મારા મન ની મનસા
બધુ જ મળી ગયું સહસા
પણ રોકી ના શકયું પિપાસા

પૈસા ના જોરે કોઈજ વસ્તુની ના લાગી ઉણપ
પણ મન માં જરૂર ઉઠતી કસક
સામે પડી હોય વાનગી થી ભરેલી તાસક
તબીબી સલાહ બનાવી દે મને આસક્ત

ડૉ જાડિયા હસમુખ

ધન વિનાશ ને નોતરે ણી બધી ચીજોપણ ભય સતાવતો હતો બીજોરખે ને મારા નામ ને બટ્ટો લાગી જાય! મારું નામ ચારે પંથ માં વગોવાયપૈસા ને રળતા વાર તો
Saturday, December 19, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success