આદત ના રાખશો... Aadat Poem by Mehta Hasmukh Amathaal

આદત ના રાખશો... Aadat

Rating: 5.0

આદત ના રાખશો
શનિવાર,20 જુલાઈ 2019

પરાણે ના પકડી રાખશો
બાંધી રાખવાની આદત ના રાખશો
જો એમ કરશો તો ઘણુ બધૂ ખોઈ દેશો
પછી ખાલીઅફસોસ જ કરશો।

તારા, મારા તો ખરા
પણ વિચારો તો જરા
આપણે વધારે જકડાવા ની જરૂર નથી
સંબંધો વધારવાની લેશમાત્ર ચિંતા કરવાની નથી।

આ તો માત્ર સામાજિક ચિંતા ની વાત થઇ
ઘણી બધી વાતો મગજ માં થી વિસરાઈ ગઈ
ઘર કરી બેઠેલા આપણા દુશ્મનો ની ચિંતા જરૂર કરવાની
સમય આવે એમને વિદાય પણ આપી દેવાની।

તમે એ બધા ને જાકારો આપો
ખરા દિલ થી વિદાય આપો
વિનંતી કરીને કહો કે"હવે તો બહુ થયુ "
તમારે હવે જવુંજ રહયું।

આવો ભાવ જ્યારે આવશે!
ત્યારે તમને બહુજ હળવાશ લાગશે
આ બંધન બધા તમને સાહજિક લાગશે
મગજ ને શાંતિ આપતા વિચારો આવ્યા કરશે।

આ જ છે જીવન
જે આપણ ને રાખશે સજીવન
તમે રહેશો બંધનમુક્ત આજીવન
મનમંદિર થઇ જશે નંદનવન।

હસમુખ અમથાલાલ મહેતા

આદત ના રાખશો... Aadat
Friday, July 19, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome Sheetal Mehta 8 mutual friends Message

0 0 Reply

Harshad Gosai 3 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply

આ જ છે જીવન જે આપણ ને રાખશે સજીવન તમે રહેશો બંધનમુક્ત આજીવન મનમંદિર થઇ જશે નંદનવન। હસમુખ અમથાલાલ મહેતા Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success