આજનો તમાશો Aaj Poem by Mehta Hasmukh Amathaal

આજનો તમાશો Aaj

આજનો તમાશો

જો હો તમે બાણાવણી
તો તમારા તીર હંમેશા હોવા જોઈએ દુશ્મન ભણી
જેનો શિરચ્છેદ થઈને જ રહે
એનું ધડ શિરથી અલગ જ રહે।

આજ હોય શિરસ્તો
અને જવા માટે આગળ નો રસ્તો
આપણે એટલા સ્વાર્થી ના બની શકીએ
બીજાના પથદર્શક જ બની અહીં રહીએ।

આજે જમાનો બદલાયો છે
એટલે ઉક્તિ માં પણ ફેરફાર છે
રણભેરી તમારી વાગે
ઘણી મોટી હાક ની સાથે।

વર્ચસ્વ તમારું હોય
પડ્યો બોલ ઝીલાતો હોય
તો જીવન નો એકજ ઉદ્દેશ્ય હોય
સાધના અને તપસ્યા સાથે સાથે જ હોય।

બીજાની મદદ કરવી સહેલી નથી
આવક મર્યાદિત અને વસ્તુ ની છત પણ નથી
ખુબજ મહેનત કરવી પડે પૈસા કમાવા માટે
તેથી બીજાની વહારે ધાવું જરાક અઘરું પડે।

આ જમાના માં સ્વાર્થના જ બધા સગા હોય
પછી ભલે ભાઈ કે ભાભી હોય
પોતાનો રસ્તો પહેલેથી જ નક્કી કરવો પડે
સંબંધો નો ધોધ ઝીલતા પહેલા પાળ નો વિચારપણ કરવો પડે।

બીજા ની પંચાત કરવી એટલે" મુસીબતો ને આમંત્રણ આપવું"
વગર રાખડી બાંધે ભાઈ બની ને રણભેરી જોડે નાચી પડવું
કરી નાખ એક ઝટકા નો ઘા અને બની જા શહીદ
આજ છે આજનો તમાશો અને તમને બનાવી દે સુગ્રીવ નો ભાઈ અંગદ।

આજનો તમાશો   Aaj
Wednesday, August 9, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 09 August 2017

બીજા ની પંચાત કરવી એટલે મુસીબતો ને આમંત્રણ આપવું વગર રાખડી બાંધે ભાઈ બની ને રણભેરી જોડે નાચી પડવું કરી નાખ એક ઝટકા નો ઘા અને બની જા શહીદ આજ છે આજનો તમાશો અને તમને બનાવી દે સુગ્રીવ નો ભાઈ અંગદ।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 09 August 2017

બીજા ની પંચાત કરવી એટલે“ મુસીબતો ને આમંત્રણ આપવું” વગર રાખડી બાંધે ભાઈ બની ને રણભેરી જોડે નાચી પડવું કરી નાખ એક ઝટકા નો ઘા અને બની જા શહીદ આજ છે આજનો તમાશો અને તમને બનાવી દે સુગ્રીવ નો ભાઈ અંગદ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success