આપણેજ જીવન ને Aapne J Poem by Mehta Hasmukh Amathaal

આપણેજ જીવન ને Aapne J

આપણેજ જીવન ને aapne j

કુમળા બાળક નું રુદન મને હચમચાવી ગયું
તેને દર્દ થી રોતું જોઈ મન માં ઓછું આવી ગયું
રાત્રી નો કમ્પાઉન્ડર સૂતો તેને સાંભળી રહ્યો છે
ઊંઘ માં ખલેલ ના પડે તેને માટે કૈંક પ્રયાસ કરી રહ્યો છે।


બાળક ને રડતું જોઈ તેના મનમાં ઘણાજ ખતરનાક વિચારો આવે છે
બાળક ને ઊંધું સુવરાવી ને પાછો ઊંઘી જાય છે
બાળક કણસતું રહે છે અને ફરી રડવાનું ચાલુ કરે છે
કમ્પાઉન્ડર ગુસ્સામાં ઉભો થાય છે અને એક પગને મરડી નાખે છે।

બાળક જોરશોર થી રડે છે અને કંપાઉંડર ફરી ઉઠે છે
ત્રણ દિવસ ના બાળક નો બીજો પગ પણ તોડી નાખે છે
મારું મન અરેરાટી અનુભવે છે અને રડી પડે છે
'ક્રૂર માણસો અને આવો વિભાગ' મન કલ્પાન્ત કરી નાખે છે।

નાના બાળક પાર આવો અત્યાચાર
પૈસા લીધા પછી પણ આવો દુરાચાર
માં બાપ ખર્ચ ભોગવે અને બાળક ખોડખાપણ વાળું રહે જન્મભર
મારું મન વિચલિત થઇ જાય છે અને આંખો થઇ જાય છે સજળ।

જીવન માં અભિગમ જ બદલાઈ ગયો છે
માણસ, માણસ મટી હેવાન થઇ ગયો છે
બીજાનું સુખ જોઈ ના શકતો રાક્ષસ થઇ ગયો છે
'પ્રભુ પણ આમાં રાજી ન હોય'શા માટે આપણે જીવન ને કુરૂપ બનાવીએ છીએ
'ઘડતર નો દોષ ના દેતા કદી પણ' આપણેજ જીવન ને દુષ્કર પુરવાર છીએ

આપણેજ જીવન ને Aapne J
Tuesday, February 7, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 08 February 2017

welcome manisha mehta Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 07 February 2017

જીવન માં અભિગમ જ બદલાઈ ગયો છે માણસ, માણસ મટી હેવાન થઇ ગયો છે બીજાનું સુખ જોઈ ના શકતો રાક્ષસ થઇ ગયો છે પ્રભુ પણ આમાં રાજી ન હોયશા માટે આપણે જીવન ને કુરૂપ બનાવીએ છીએ ઘડતર નો દોષ ના દેતા કદી પણ આપણેજ જીવન ને દુષ્કર પુરવાર છીએ

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success