આપણી ધરતી... Aapni Poem by Mehta Hasmukh Amathaal

આપણી ધરતી... Aapni

Rating: 5.0

આપણી ધરતી
શુક્રવાર,7 ડિસેમ્બર 2018

આપણી ધરતી ની છેક અનોખી સોડમ
મહામૂલો સંસ્કૃતિ નો વારસો અને અભિગમ
પારકા ના પણ હંમેશા માં અને થાય આગતા-સ્વાગતા
આજ વધારે દેશ ની શાન અને અપાવે મહત્તા।

કોઈને પણ દેશદાઝ ના શીખવવી પડે
યુવાધન જાતેજ વિચારે અને દેશ માટે લડે
દેશ માટે ની ખેલદિલી પણ વખાણવા લાયક
આજ છે દેશ ની અખંડતાનું પ્રતીક।

બીજી બધી સેવાઓનો ભલે ઇતિહાસ હોયકલંકિત
ઘણા બધા નેતાઓ ગયા હોય જેલ, પછી ભલેને રહયા હોય નામાંકિત
આપણી સેના આજે પણ છે અલિપ્ત
તેથી જ તેમને માન છે સમર્પિત।

આજે કોણ પોતાનો જીવ આપવા રાજી થતો હોય
સૈન્ય આવા વિચારો ને પ્રાધાન્ય ના આપતું હોય
સમાચાવે પ્ર્રાન ની આહુતિ પણ આપી દે
પણ દેશ નું નામ ખરાબ ના થવા દે।

એથી જ છીએ આપણે સુરક્ષિત
દેશ ના સીમાડા પણ છે રક્ષિત
કોઈ પણ આંખ ઉઠાવી સાહસ ના કરી શકે
એણે સાહસ કરતા પહેલાહજાર વખત વિચારી લેવું પડે।

હસમુખ મહેતા

આપણી ધરતી... Aapni
Friday, December 7, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 07 December 2018

એથી જ છીએ આપણે સુરક્ષિત દેશ ના સીમાડા પણ છે રક્ષિત કોઈ પણ આંખ ઉઠાવી સાહસ ના કરી શકે એણે સાહસ કરતા પહેલાહજાર વખત વિચારી લેવું પડે। હસમુખ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success