આપણું વર્તન.... Aapnu Poem by Mehta Hasmukh Amathaal

આપણું વર્તન.... Aapnu

Rating: 5.0

આપણું વર્તન
મંગળવાર,4 સપ્ટેમ્બર 2018

શુંછે અહિંયા અજાણ્યું
જે આપણે નાજાણ્યું!
કે પછી જાણવાનું રહી ગયું
હાથમાં હતું તો પણ સરકી ગયું।

મન ની છે બધી કડાકૂટ
દોસ્તી માં પડાવે ફાટફૂટ
દુનિયા તો છે સાગર અફાટ
તેનું તો કદ છે અમાપ।

માનો તો ગાગર માં છે સાગર
પ્રભુ જ છે ખાલી બાજીગર
ભલે લોકો લે ભરડો અજગર ની જેમ
તમે નીકળી આવશો બહાર હેમખેમ।

: "હું છું કોણ"? માણસ પોતાને જ કરે સવાલ
પછી મગજ માં ચાલે ઘમસાણ
"ના હું ભગવાન બગવાન માં નથી માનતો"
પણ જ્યારે પડે એક ચાબુક ગેબી કેપછી થઇ જતો સરખો

વેવલાપણું કરે
બધાની સામે શેખી હાંકે અને બડાઈ મારે
પણ વાસ્તવિકતા સામે હાર જરૂર માને
પણ આ બધું શક્ય છે જ્યારે માને ત્યારે ને।

મિથ્યા છે આપણું ચયન
વિચિત્ર છે આપણું વર્તન
જો કરીએ સ્વીકાર વાસ્તવિકતા નો
તો ક્યાં પ્રશ્ન છે ભાવુકતા માં વહેવાનો?

હસમુખ અમથાલાલ મહેતા

આપણું વર્તન.... Aapnu
Tuesday, September 4, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 05 September 2018

welcome tejal raval 1 Manage Like · Reply · 1m · Edited

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 September 2018

welcome manisha mehta 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 04 September 2018

મિથ્યા છે આપણું ચયન વિચિત્ર છે આપણું વર્તન જો કરીએ સ્વીકાર વાસ્તવિકતા નો તો ક્યાં પ્રશ્ન છે ભાવુકતા માં વહેવાનો? હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success