અભિનંદન... Abhi Poem by Mehta Hasmukh Amathaal

અભિનંદન... Abhi

Rating: 5.0

અભિનંદન
મંગળવાર,10 ડિસેમ્બર 2019

અમને ઘણા ઘણા અભિનંદન
રહે તમારું જીવન નંદનવન
જીવન રહે કુશળ અને હેમખેમ
પુરી થાય તમારી જીવન ની નેમ।

મારા બોલ તમને ફળે
તમારો પુરુષાર્થ ના જાય એળે
રહે ઉત્તરોત્તર પ્રગતિ અને સુખરૂપ જીવન
આજ છે અમારી ઈચ્છા આજીવન।

હસમુખ મહેતા

અભિનંદન... Abhi
Tuesday, December 10, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 10 December 2019

રહે ઉત્તરોત્તર પ્રગતિ અને સુખરૂપ જીવન આજ છે અમારી ઈચ્છા આજીવન। હસમુખ મહેતા Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success