અભિલાષા
મન માં છે અભિલાષા
એને પૂરી મારે કરવી છે
દંભી ઘણી આ દુનિયા માં
સુવાસ મારે ફેલાવવી છે।
પાપ, પુણ્ય નાં ક્યારા છે ન્યારા
રાખજો આતમ ને દુર તમારા
પ્રપંચ લોભ થી અળગા રહેજો
રાખજો દાબ માં દિલ ને તમારા।
કરજો બધાના સુખ ની કલ્પના.
હૈયે રહેજો મંગલ ભાવના
ભેદ ભરમ થી દુર રહેજો
કામના સુખ ની હરપળ કરજો।
જગ રૂડું, મોહક અને સુંદર ભાસે
આતમ તોપણ જોજન ભાગે
ચંચલ મન ને ખુબ લોભાવે
વશ માં કરવા જોર લગાવે।
છોરું છું ને ને કછોરું પણ છું
'જેવો છું ને તેવો છું' પણ તમારો છું
અલ્ગારાની આ દુનિયા માં
એક કિનારે હું ઉભો છું।
આજે કરવું, કાલે કરવું
મન માં મોટી અવઢવ છે
મનોરથ આગળ અડચણ આવે
આજ મોટી વિડમ્બના છે।
2 people like this. Hasmukh Mehta welcome ghevariya jignesh and anju sadrani a few seconds ago · Unlike · 1
Syahee.com likes this. Hasmukh Mehta WELCOM E Unlike · Reply · 1 · a few seconds ago
Seen by 5 Tejash Doshi likes this. Hasmukh Mehta welcome a few seconds ago · Unlike · 1
welcome prajapati chetan a few seconds ago · Unlike · 1
3 people like this. Hasmukh Mehta welcome bharat thakore, kunika parikh and divya chauhan a few seconds ago · Unlike · 1
Seen by 1 Prakash Kumar likes this. Hasmukh Mehta welcome a few seconds ago · Unlike · 1
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
2 people like this. Hasmukh Mehta welcome ridhi rathod and bipin dadhania a few seconds ago · Unlike · 1