અભિગમ
ગુરુવાર,21 ફેબ્રુઆરી 2019
સદગુણી અને સદ્દવિચારી
કામ કરે હંમેશા વિચારી
જે કરે ઉતાવળ તેને કહેવાય અવિચારી
પણ બધું ચાલે જો કરો દુનિયાદારી।
દુનિયા ના ઘણા અંતરાગ
એ જ કરે વારંવાર ખટરાગ
દોસ્ત, દોસ્ત મોં કરાવે ભાગ
પછી મચી જાય નાસમભાગ।
દુનિયા નો એક નાતો છે
સ્નેહ તેમાં એક તાંતણો છે
તેના વડે દુનિયા ચાલે
બધ વચને ને જરૂર પાળે।
આપણી એકજ હોય અભિગમ
બધાની જોડે હોય મિતભાષ અને સમાગમ
વાણી માં હોય સરગમ
તો જ થશે માનવતા નો સંગમ।
આપણે ઘણીવાર માયા ના બંધન ફસાઈ જઈએ
ના કરવાનું કરી લઈએ અને સંબંધ ને તોડી નાખીએ
પણ ઘડીભર જો વિચારીએ
તો હંમેશા મધુરતા ને જાળવી રાખીએ।
હસમુખ અમથાલાલ મહેતા
Tum Yang Hang Limbu 12 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome Bhadresh Bhatt 1 mutual friend Message