અભિનંદન અને... Abhinandan Poem by Mehta Hasmukh Amathaal

અભિનંદન અને... Abhinandan

Rating: 5.0

અભિનંદન
શનિવાર,11 મે 2019

લગ્ન એક બંધન
રાખે પવિત્ર અને સજીવન
એક જ તાંતણે વણાયેલા
અને એક બીજાના વહાલા।

આવા જીવન નો છે અણમોલ લ્હાવો
સ્નેહ નો પાવન ધરો
જે અવિરતવહે અનેદર વર્ષે યાદ દેવડાવે
ને સ્નેહીઓ ને ભેગા કરાવે।

તમો ને ઘણી ઘણી શુભેચ્છા
ખુશ રહો એવી અંતર્મન ની ઈચ્છા
શામય ના વહાણા વાઈ જશે
પણ ફોરમ હંમેશા યાદ રહેશે

જીવન નો આ યાદગાર પ્રસંગ
જો સમય સુખરૂપ વીતે સંગ
એકબીજા ના સુખ ના સંગી
જીવન છે સુખી એક બીજા થકી

ફરી હું મારી ખુશી પ્રગટ કરું
તમારી સુખકારી ની વાંછના કરું
પ્રભુ દીર્ધાયુ આયુષ અર્પે
જીવન વીતે સુખે સુખે

હસમુખ અમથાલાલ મેહતા

અભિનંદન અને... Abhinandan
Saturday, May 11, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

Suresh Shah Thanks Hashmukh lal 1 Hide or report this Like · Reply · 1h

0 0 Reply

ફરી હું મારી ખુશી પ્રગટ કરું તમારી સુખકારી ની વાંછના કરું પ્રભુ દીર્ધાયુ આયુષ અર્પે જીવન વીતે સુખે સુખે હસમુખ અમથાલાલ મેહતા Hasmukh Amathalal

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success