અભિનંદન.. Abhinandan Poem by Mehta Hasmukh Amathaal

અભિનંદન.. Abhinandan

Rating: 5.0

અભિનંદન
મંગળવાર,11 જૂન 2019

મોટાભાઈ ની નિશાની
કેમે ભુલાય આસાની!
આજ તો છે યાદ જીવન ની
રહીએ જોડાયેલા અને યાદ કરીએ પ્રસંગ ની।

ઘણા ઘણા અભિનંદન
બની રહે તમારું નંદનવન
સુખી રહો અને જીવન ગુજારો
આજ છે આશીર્વાદ અમારો

કેટલું બધું મોટું વટવૃક્ષ થઇ ગયું
જાને સમય નું વહાણુ વાઈ ગયુ
કેટલા બધા ફેરફારો આવી ગયા
જીવનચક્ર અને સમય બધું બતાવતા ગયા

તમેને દિલ થી ઘણી બધી શુભેચ્છા
જુગજુગ જીવો એજ અમારી ઈચ્છા
જીવન નો જોગ આપણે સાથે છીએ
સારા શુભ પ્રસંગે એક બીજાને હાર્દિક વધાઈ આપીએ

હસમુખ મહેતા

અભિનંદન.. Abhinandan
Monday, June 10, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

તમેને દિલ થી ઘણી બધી શુભેચ્છા જુગજુગ જીવો એજ અમારી ઈચ્છા જીવન નો જોગ આપણે સાથે છીએ સારા શુભ પ્રસંગે એક બીજાને હાર્દિક વધાઈ આપીએ હસમુખ મહેતા Hasmukh Amathalal

0 0 Reply

Manisha Mehta Thanks you kaka 1 Hide or report this Like · Reply · 11h

0 0 Reply

Manisha Mehta 49 mutual friends Message

0 0 Reply

Rupal Bhandari 30 mutual friends Message

0 0 Reply

Tirth Mehta 86 mutual friends Message

0 0 Reply

Mumuksha Mehta 30 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success