અભિનંદન અને આશીર્વાદ
Tuesday, October 22,2019
9: 24 AM
ઘણા ઘણા દિલ થી અભિનંદન
બની રહે તમારો સંસાર નંદનવન
તમારા જન્મદિન નિમિત્તે મારી ખુબખુબ શુભેચ્છા
મારા અંતરમન ની આજ છે ઈચ્છા।
આપણા તો લોહી ના સંબંધ
રહેવા જ જોઈએ અકબંધ
એકજ તાંતણે બંધાયેલા
અને ગાઢ સંબંધ થી સંકળાયેલા।
વરસો વીતતા વાર નહિ લાગે
પણ લાગણી વહેશે રગે રગે
એક બીજા ની ગરજ સાલસે વર્ષે વર્ષે
ચાલો ઉમળકાભેર ઉજવીએ હર્ષે હર્ષે।
હું થયો ભાવવિભોર
મન માં થયું ઘડીકભર
શું છે જીવન માં ભાવનાનું મહત્વ?
આજ તો છે જીવન નો સાર અને સત્વ।
મારી લાગણીઓથી ભરપૂર આશીર્વાદ
સમય ના થાય જાય બરબાદ
ખુશ રહો અને આબાદ રહો
જીવન ઝગમગ થાય અને કીર્તિવંત રહો
હસમુખ અમથાલાલ મહેતા
amnarayan Sony Happy birthday dadajiii 1 Delete or hide this Like · Reply · 1d
Ashwin Khambholja જન્મદિનની શુભેચ્છાઓ સહ અભિનંદન, 1 Delete or hide this Like · Reply · 1d
Amrut Shrimali So.... amazing..res.sir...abhinandan...... abhinandan... abhinandan... more and more.... 1 Delete or hide this Like · Reply · See Translation · 1d
Nilesh Soni Happy birthday to sir 1 Delete or hide this Like · Reply · 1d
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome Ramnarayan Sony 4 mutual friends