અમારી શુભેચ્છા Amari Poem by Mehta Hasmukh Amathaal

અમારી શુભેચ્છા Amari

અમારી શુભેચ્છા

શુક્રવાર,31 મે,2018
"શતં જીવં શરદ "અમારી શુભેચ્છા
કરું તમારા માટે મન માં મહેચ્છા
જીવન માં ખુબ આગળ આવો
તમારી ખુશ્બુ ને ચારેબાજુ ફેલાવો?

બાપુજી વારસો મુકી ગયા છે
માતાજી પણ જીવન નેજીવી ગયા છે
બંને ના નામ નેઉજાળજો
બધાની જોડે સારા સંબંધો નો સેતુ જાળવજો।

તમારી ઉત્તરોત્તર પ્રગતિ થાય
લક્ષ્મીજી નો કાયમી વસવાટ થાય
એકબીજા ના સંબંધો માં મધુરતા સચવાય
કોઈ કાળે કટુતા નો પ્રયોગ ના થાય।

કહેલા બોલ મન માં કંડારેલા રહેશે
વિષેલા મન ને હંમેશા યાદ અપાવતા રહેશૅ
કહેજો એવું કે જે "મન ને ના ડંખે"
રહેજો એવા કે મન મળવાને જંખે।

જીવન માં ઉત્તરોત્તર આગળ વધો
સમય ના વહેણ ને પારખી વધારો ધંધો
આજે નહિ તો કાલ તમારી છે
સુષ્ટિ નો તાત તમારી પડખે તો, દુનિયા પણ તમારી જ છે।

હસમુખ અમથાલાલ મહેતા

અમારી શુભેચ્છા Amari
Thursday, May 31, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

Amrishbhai Mehta Thank you Heartly Hashmukhkaka 1 Manage Like · Reply · 2h

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success