અરજી... Arji Poem by Mehta Hasmukh Amathaal

અરજી... Arji

Rating: 5.0

અરજી
ગુરુવાર,25 એપ્રિલ 2019

પ્રભુજી
સુણલો મારી અરજી
વંદન દિલ થી કરુજી
પછી તમારી રહેશે મરજી।

સદા વરસી તમારી કૃપા
દિલ માં પણ વસી અનુકંપા
અમો રહ્યા સદા ઋણી
દિલ થી રહયા અમે બંધાણી।

કદી ના રાખી તમે કોઈ મણા
દિલ ના અંતરંગ માં તમે સમાણા
અમે રહયા સદા અભિલાષી
તમારી કૃપાદ્રષ્ટિ મારે રહયા તરસી।

વરસાવજો અમી કૃપા હંમેશા
અમે રાખી એ એવી આશા
કદી ના આપજો અમને નિરાશા
ગર્તા માં ના ધકેલ જો આપી હતાશા।

ના કરીએ અમે કોઈ જુલમ
પણ હંમેશા લગાવીએ મરહમ
ભાઈ ભાઈ બની વરસાવી એ હેત ના વહેણ
રહી એ સદા ઋણી પછી ના રહી જાય કોઈ કહેણ

હસમુખ અમથાલાલ મહેતા
Courtesy: Madhubani art

અરજી... Arji
Thursday, April 25, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 26 April 2019

welcome Annie Garcia 8 mutual friends Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 26 April 2019

welcome Bhadresh Bhatt 1 mutual friend Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 26 April 2019

Tum Yang Hang Limbu 86 mutual friends 1 Edit or delete this Like · Reply · 1m

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success