અતીત ની યાદ... Atit Poem by Mehta Hasmukh Amathaal

અતીત ની યાદ... Atit

Rating: 5.0

અતીત ની યાદ
શુક્રવાર,9 નવેમ્બર 2018

જોઈને આવી અતીત ની યાદ
મને યાદ છે તમારો ચેહરો અને સંવાદ
રો અમે સ્કૂલ થી જતા તમને જોતા
નીચલા હાટે તમારા દવાખાના ને નીરખતા।

બળદેવભાઈ, રવુભાઇ ને અમે ખાસ ઓળખાતા
મને હજુ યાદ છે તમે કડિયાવાસ માં રહેતા
તમારું વડાલી માં ઘણુંજ માન અને મોભો
હું ઘણીવાર તમને જોતો ઉભો ઉભો

હું પણ હવાઈદળ માં જોડાયો
પણ ગામ નો સંબંધ ના ભુલાયો
બધા જોડે હેત થી સંકળાયો
જ્યારે જ્યારે મળ્યો ત્યારે હેત ના તાંતણે બંધાયો।

હજુ પણ એજ છે ગામ
બદલાયા લોકો અને નામ
પણ એજ વાચા અને એજ સ્નેહ
એજ ગામડા ની સંસ્કૃતિ અને કુનેહ

આપની બની રહે તંદુરસ્તી
છોજ તમે વખાણવા લાયક હસ્તી
મારા તમોને ખુબખુબ અભિનંદન
બની રહે તમારી ગૃહસ્થી નંદનવન

હસમુખ અમથાલાલ મેહતા

અતીત ની યાદ... Atit
Friday, November 9, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 10 November 2018

welcome Pramila Mehta 16 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 10 November 2018

Sejal Doshi 43 mutual friends 1 Manage Like · Reply · 1m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 09 November 2018

આપની બની રહે તંદુરસ્તી છોજ તમે વખાણવા લાયક હસ્તી મારા તમોને ખુબખુબ અભિનંદન બની રહે તમારી ગૃહસ્થી નંદનવન હસમુખ અમથાલાલ મેહતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success