અભિનંદન Avhinandan Poem by Mehta Hasmukh Amathaal

અભિનંદન Avhinandan

અભિનંદન

ખુબ ખુબ સુખી રહો
જિનશાશન કૃપા હો
દીર્ઘાયુ જીવન પ્ર્રાપ્ત થાય
જીવન સુખરૂપ વીતી જાય

જીવન માં સુખ નો અનુભવ થાય
કષ્ટો આવી ને ચાલી જાય
પભુ નિરંતર કૃપાદ્રષ્ટિ વરસાવે
ઘર માં અમી નો વરસાદ લાવે

અમારા તરફ થી બધાને અભિનંદન
રહે તમારું ઘર નંદનવન
બધાને સ્વાસ્થ્ય અને સુખી જીવન
અમે વાંછીએ સુખ અને સંતોષ આજીવન

અભિનંદન Avhinandan
Saturday, January 6, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 06 January 2018

અમારા તરફ થી બધાને અભિનંદન રહે તમારું ઘર નંદનવન બધાને સ્વાસ્થ્ય અને સુખી જીવન અમે વાંછીએ સુખ અને સંતોષ આજીવન

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success