અવસર દુઃખ Avsar Poem by Mehta Hasmukh Amathaal

અવસર દુઃખ Avsar

અવસર દુઃખ

કોને નડે સ્નાન અને સૂતક?
જે ચુકી ગયો તક
જેને આભડી ગઈ હોય મોહમાયા
તેને શું મદદ કરશે આ કાયા?

સારી વાત છે આશ્રમ ની
વૃધ્ધોને રેહવાની
તેમની દેખભાળ ની
અને માવજત ની।

કેટલા કેટલા આશીર્વાદ!
એનો હોય જ નહિ સંવાદ
જેને નથી ઉપર છત કે નીચે આપ્તજન
રહેશે હંમેશા તે હરિ ના જન।

પણ જેને પ્રભુ એ અઢળક આપ્યું
સંતાન નું સુખ અને ઉપર થી ઐશ્વર્ય બેવડું
શાની ઉણપ હોય માં બાપ ના પ્રેમની?
માગે પાણી તો વહે ગંગા દૂધ ની।

આમનો જીવ બહુજ દુઃખાય
જ્યારે પરીવાર જ દયાહીન થઇ જાય
મૃત્યુ એવી જગાએ જ્યા કોઈ નું કોઈ ના હોય?
પુત્ર કે પુત્રી ભાળ જ લેવા ના આવતા હોય!

વિચારવાની તક છે
પણ બધા મૂક છે
બધા વિધવાન તો છે જ પણ મહામૂરખ છે
તમારા માટે આજ અવસર દુઃખ નો છે।

અવસર દુઃખ Avsar
Friday, July 21, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

ain Mitra Mandal Khedbrahma pranam Like Like Love Haha Wow Sad Angry · Reply · 1 · 3 hrs

0 0 Reply

WELCOME MEGHAL Upadhyay

0 0 Reply

વિચારવાની તક છે પણ બધા મૂક છે બધા વિધવાન તો છે જ પણ મહામૂરખ છે તમારા માટે આજ અવસર દુઃખ નો છે।

0 0 Reply

AaShalibhadra Mehta अजीबसी है शहरों की रौशनी उजालों के बावजूद चेहरे पहचानना मुश्किल है...! Like Like Love Haha Wow Sad Angry · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success