બાદબાકી કરી નાખું છું Baadbaaki Poem by Mehta Hasmukh Amathaal

બાદબાકી કરી નાખું છું Baadbaaki

બાદબાકી કરી નાખું છું

દિલ માં ઉમંગ હોય
મનગમતો મિત્ર સાથે હોય
ચાલતી હોય વાતો અલકમલક ની
આંખો અપલક સ્વીકારતી હોય બધાની ઉપસ્થિતિ।

પુરુષ હોય કે સ્ત્રી
તે ના પણ હોય સાવિત્રી
મન મળે એટલે કોઈ ભેદભાવ ના હોય
આંખોમાં એવા હાવભાવ પણ નહોય।

આ એકજ સહૃદય મિલન છે
સાથે એક મંથન પણ છે
વિચારો ની સહજ આપલે
મુક્તિ મળે અને ના થાય વલે।

કેટલો બધો વિશ્વાસ?
રહે છેક છેલ્લી આસ
મન માં જરાક પણ મલીનતા ના આવે
મળો ત્યારે મનમાં સંકોચ જ ના ઉદભવે।

શરૂઆત માં કદાચ એવા વિચારો આકાર પામ્યા હોય
પણ પાયા માં કોઈ વિકાર ના હોય
એની અનુભતી જવલ્લેજ થઇ હોય
આવા સંબંધો ને મુલવવાની તક ભાગ્યેજ મળતી હોય।

હું સ્ત્રી મિત્રો ની વધારે તરફેણ કરું
તે સદા રહે માયાળુ અને વ્યવહારું
એની છણાવટ કરવાની રીત જ અનોખી
એ પાડેજ ભાત સુંદર અને નોખી।

આજકાલ હું નવાઈ અનુભવી રહ્યો છું
"પુરુષ વાચકો પુરુષ પાસે અઘટિત" માનસિકતા ની ઝાંખી સાંભળી રહ્યો છું
મારૂં મન થોડુંક કચવાય છે હા અને હું પછી જનોઈવઢ ઘા કરી નાખુ છું હું
બે ત્રણ કઠોર શબ્દો ની સાથે તેમને હું મિત્રવૃંદ માં થી બાદબાકી કરી નાખું છું।

બાદબાકી કરી નાખું છું Baadbaaki
Thursday, February 2, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 02 February 2017

આજકાલ હું નવાઈ અનુભવી રહ્યો છું “પુરુષ વાચકો પુરુષ પાસે અઘટિત” માનસિકતા ની ઝાંખી સાંભળી રહ્યો છું મારૂં મન થોડુંક કચવાય છે હા અને હું પછી જનોઈવઢ ઘા કરી નાખુ છું હું બે ત્રણ કઠોર શબ્દો ની સાથે તેમને હું મિત્રવૃંદ માં થી બાદબાકી કરી નાખું છું।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 February 2017

welcoem trupti solanki Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 February 2017

welocome jaideep singh rathod Unlike · Reply · 1 · Just now · Edited

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 February 2017

welcome jayesh sogani Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 February 2017

welcome ankit shah Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 03 February 2017

welcome naresh rohit Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 February 2017

welcome nipa patel Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 February 2017

ruhanika dube Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 February 2017

shamjibhai solanki Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 February 2017

welcome tribhovan panchal Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success