બાપુ અહિંસા આજે Baapu Poem by Mehta Hasmukh Amathaal

બાપુ અહિંસા આજે Baapu

બાપુ અહિંસા આજે

બાપુ આજે છતી થઇ
મેલી મુરાદ ઉજાગર થઇ
જેને તમે કહ્યું હતું કે 'વિખેરી નાખો'
આજે એ લોકો કહે છે 'પીંખી નાખો'

બાપુ ક્યાં છે ભારત દર્શન?
ક્યાં છે ચક્રધારી સુદર્શન?
કરવો જ પડશે આજે સંહાર
નહીંતર આપણી થઇ જાશે હાર!

સત્તાવિહોણી કોંગ્રેસ આજે વિચારી જ નથી શકતી
વિરોધ માં બેસવાનું પસંદ જ નથી કરતી
વારંવાર વિરોધ અને વિક્ષેપ
સત્તા માટે નો હઠાગ્રહ અને વિલાપ।

લોકો તૈયાર છે 'નાની મોટી તકલીફો સહન કરવા'
'પોતાના દેશ માટે કોઈ પણ બલિદાન આપવા'
શા માટે આટલા ધમપછાડા અને દેખાડવી પડે ઉત્સુકતા
ખોટું પગલું હશે તો બોધપાઠ આપશે જનતા।

બાપુ આજે ભારત બની ગયું 'કુસ્તીનું દંગલ '
જેમ શિકારી રાજ કરે બનાવી ને જંગલ
પોતાનીજ આણ અને એકજ બોલ
હું બોલું એજ 'હલ્લાબોલ '

લોકો તૈયાર છે 'નાની મોટી તકલીફો સહન કરવા'
'પોતાના દેશ માટે કોઈ પણ બલિદાન આપવા'
શા માટે આટલા ધમપછાડા અને દેખાડવી પડે ઉત્સુકતા
ખોટું પગલું હશે તો બોધપાઠ આપશે જનતા।

બાપુ અહિંસા આજે ' ચોરો નું હથિયાર'
તે લોકો કાબેલ છે અને કલાકાર
રોજ શોધે છે કોઈ ને કોઈ શિકાર
કોઈ મળી જાય બકરો મરવા ને તૈયાર।

બાપુ અહિંસા આજે Baapu
Saturday, December 31, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 01 January 2017

welcoem Vasava Jigar Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 January 2017

welcome Ajit Mamtora Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 January 2017

welcoem hindu yuva vahini Unlike · Reply · 2 · 6 hrs

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 January 2017

welcome Vinod S Nadeshriya Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 January 2017

welcome Dave Nitin Unlike · Reply · 1 · 7 hrs

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 January 2017

welcome Mukesh M Solanki

0 0 Reply
Mehta Hasmukh Amathalal 02 January 2017

pradip rathod Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 January 2017

Jayesh Sanghvi Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 January 2017

welcome Kalpesh Patel Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 01 January 2017

makvana mona Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success