બધા માં અલગ.. Badha Poem by Mehta Hasmukh Amathaal

બધા માં અલગ.. Badha

Rating: 5.0

બધા માં અલગ
મંગળવાર,20 ઓગસ્ટ 2019

ચિંતા તારી ખુબ સતાવે
મન માં ઊંડે ઊંડે કોરી ખાવે
સેવેલા સાપનો ની ખુબ યાદ અપાવે
કદી ખુશી ને કદી ગમ અપાવે।

તું હતી જ બધામાં અલગ
સ્વભાવ થી પણ ઘણી સાલસ
ના રાખતી કોઈ જાતની આળસ
ખરેખર દાવો ના કરે કોઈ માણસ।

તું કદી ના કોઈ ને દુઃખ આપતી
બધાનું સાંભળી રોઈ પડતી
મન માં ગ્લાનિ સદા અનુભવતી
અને શાંતિ થી બધાને સાંભળતી।

કોઈ પરોણો ભૂખ્યો ના જાયે
તરસ્યા ને પણ પાણી પિલાવે
રસોઈ બનાવી જાતે પીરસતી
ભૂખી રહી ને પણ હસતી રહેતી।

"બા ક્યાં ગયા"બધા એનું પૂછે
સાંભળીને બધા આંસુ લૂછે
જતા આવતા બધા નમસ્તે કરે
બધા ને બે શબ્દો આશીર્વાદ ના કહે।

ભગવાને તને પાછી બોલાવી
તું તો ચાલી બધા ને રડાવી
"ભલે પાસે નથી"પણ તારી સાદગી ને યાદ કરું
પ્રભુ પાસે તારા આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરું।

હસમુખ અમથાલાલ મહેતા

Wednesday, August 21, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 21 August 2019

Sheila Ann Anderson 4 mutual friends Message Alpeshbhai Mehta 22 mutual friends

0 0 Reply
Mehta Hasmukh Amathalal 21 August 2019

Sania Zakir 33 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 21 August 2019

welcome Tarun H. Mehta 129 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 21 August 2019

Tarun H. Mehta 129 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 21 August 2019

Sanjay Pansare 18 mutual friends

0 0 Reply
Mehta Hasmukh Amathalal 26 August 2019

Alka Rathod Very nice 👍 1 Delete or hide this Like · Reply · 11m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 21 August 2019

Sathwara Nipa 3 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 21 August 2019

Rupal Kadiya 4 mutual friends

0 0 Reply
Mehta Hasmukh Amathalal 21 August 2019

Sheila Ann Anderson 4 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 21 August 2019

Agam Shah 15 mutual friends Message

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success