બધાને શુભેચ્છા... Badhane Poem by Mehta Hasmukh Amathaal

બધાને શુભેચ્છા... Badhane

Rating: 5.0

બધાને શુભેચ્છા
રવિવાર,14 એપ્રિલ 2019

હંમેશા શાંત અને ધીરગંભીર
લાગે જાણે કરી રહ્યો વિચાર
પણ ઘણોજ તારો શાલીન વ્યવહાર
સુંદર પ્રકૃતિ અને સારા આચારવિચાર।

મન કોમળ પણ મગજ રહે ઉગ્ર
જાણે જગત ની ચિંતા હોય સમગ્ર
પણ કાર્ય કુશળતા માં અગ્ર
જાણવાની ઉત્કંઠા પણ એટલીજ તીવ્ર

હીરાબેન હંમેશા ચિંતા કરે
વાત વાત માં પણ કહી દે
વિજુ મન નો ઘણો આકરો
પણ મારે મન વહાલો દીકરો।

મારા વિચારો ઘણા મળતા આવે
વાતો કરવાનું મને ખુબજ ફાવે
મને બધાને જોઈને હૂંફ ની લાગણી થાય
બસ વારે વારે મળવાનું મન થાય

બસ મન થી તમને બધાને શુભેચ્છા
આજ મારા અંતર્મન ની મહેચ્છા
જીવન માં આગળ વધો, કુટુંબ ની શાખ વધારો
બસ આમજ પૂરો થઇ જશે આપણો બધાનો જન્મારો।

હસમુખ અમથાલાલ મહેતા

બધાને શુભેચ્છા... Badhane
Saturday, April 13, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 13 April 2019

Bhadresh Bhatt Delete or hide this 1 Like · Reply · 10m

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 April 2019

welcome Suresh Bijlani Subi 2 mutual friends

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 April 2019

Nilesh S. Sukhadiya 6 mutual friends Add Friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 April 2019

welcome Soni Vijay 12 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 April 2019

Soni Vijay Hide or report this 1 Like · Reply · 19h

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 April 2019

welcome Atul P. Soni 28 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 April 2019

Atul P. Soni 28 mutual friends Message welcome Purva Budhbhatti 1 mutual friend Add Friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 April 2019

welcome Purva Budhbhatti 1 mutual friend Add Friend

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 April 2019

welcome Viral Doshi 66 mutual friends Add Friend

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success