બધાનો પરિચયbadhano Poem by Mehta Hasmukh Amathaal

બધાનો પરિચયbadhano

બધાનો પરિચય


Wednesday, February 28,2018
5: 08 PM


મળ્યો ધર્મ વરવો, સાધર્મિક વારસો
દિલ માં કદી નારહ્યો વસવસો
બધાનો મળ્યોહંમેશા દિલાસો

મન માં હતો એકજ દયેય
થાય ધર્માં વિચારો નો ઉદય મળીએ
અને રટણ કરીએ મહામૂલો નવકારમંત્ર

મારું જીવન હતું દેશને અર્પણ
કરવું હતું સ્વાર્થરહિત તર્પણ
આજેમને ગર્વછે
પમ્મી બધા વચ્ચે સ્થાન

મન માં હતો એકજ ચ્યેય
હોય બધા જોડે પરિચય
થાય ધરમ ના વિચારો નો ઉદય

હું અને પત્ની કરીએ દરકાર
કદી નાના રહી જાય સારવાર
પણ સમાજ એ સર્વેસર્વા
અભયર્થના એકજ કે રહા બધા સુખી અને નરવા


Hasmukh mehta

બધાનો પરિચયbadhano
Wednesday, February 28, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 28 February 2018

હું અને પત્ની કરીએ દરકાર કદી ના ના રહી જાય સારવાર પણ સમાજ એ સર્વેસર્વા અભયર્થના એકજ કે રહા બધા સુખી અને નરવા Hasmukh mehta

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success