ભગવાન જ છે જવાબદાર Bhagvaan J Poem by Mehta Hasmukh Amathaal

ભગવાન જ છે જવાબદાર Bhagvaan J

ભગવાન જ છે જવાબદાર

'પ્રભુ ને જે ગમ્યું તે ખરું'
સામાન્ય માણસ પણ થઇ જાય છે શરુ
કાળા માથા નો માણસ પામર મનુષ્ય છે
પણ તેના હાથ માં આયુષ્ય નથી।

શબ્દ ની માયાજાળ થી દુઃખ નો અંત આવતો નથી
પ્રભુ ને આ બધું વિચારવાનો વખ્ત નથી
તમો ને ધરતીપર કંઈક કરવા માટે મોકલ્યા છે
તકલીફ ટાણે ધરપત આપી ને હસાવ્યા પણ છે।

વિચારક થયા હોય તો હાથ જોડી હું પણ વિનવું
માણસ વિચારે કે ક્યારે ખીન્ન થવું અને ક્યારે હસવુ
જરાક વિરુદ્ધ માં કઈ થાય તો પ્રભુ ને દોષ દેવો
'આ તો કેવો ન્યાય, પ્રભુએજ જવાબ દેવો'

માણસ નશા માં હોય ત્યારે એલફેલ બોલે
આકાશ તરફ જુએ અને ગાંડા કાઢે
જાણે બધુજ લૂંટાઈ ગયું અને કોઈ ચારો જ ના રહ્યો
'આ ભગવાન જ છે જવાબદાર' ગાંડપણ માં વારંવાર કહી રહ્યો

ભગવાન જ છે જવાબદાર Bhagvaan J
Friday, January 6, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success