ભાઈભાઈ
સોમવાર,8 ઓક્ટોબર 2018
દિલ નો મારો અવાજ હતો
અંતરમન નો પ્રામાણિક પડઘો હતો
કોઈ જાત નો અહંકાર કે અહમ નહોતો
પણ દિલ માં સેવેલ એક અભરખો હતો।
મન ને કહી દીધું "ના કર તુ અધીરાઈ "
મૂકી દે બધી તથ્યા અભેરાઈ
હવે તો કર દિલ થી ભલમનસાઈ
ના રાખ કોઈ ના પર અદેખાઈ।
ખટરાગ વધારે ખાઈ
સમય જતે વધે એની ગહેરાઈ
રાખો દિલ માં થોડીઘણી માણસાઈ
રહો બધા જોડેજોડે બની ભાઈભાઈ।
હું રાખુ અભિગમ અને આગ્રહ
મન માં ના હોય રંજ કે પૂર્વાગ્રહ
આનંદવિભોર થઇ જઈએ જ્યારે મળીએ સમૂહ
કદી ના આવે વિચાર થવા નો વિમુખ।
હસમુખ અમથાલાલ મહેતા
welcome Balaram solanki 1 Manage Like · Reply · 1m
હું રાખુ અભિગમ અને આગ્રહ મન માં ના હોય રંજ કે પૂર્વાગ્રહ આનંદવિભોર થઇ જઈએ જ્યારે મળીએ સમૂહ કદી ના આવે વિચાર થવા નો વિમુખ। હસમુખ અમથાલાલ મહેતા
welcome Vipul Tadvi Add Friend 1 Manage LikeShow more reactions · Reply · 1m
we; cpme Gopalbhai Rana 1 Manage Like · Reply · 1m
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
welcome yogesh parmar 1 Manage Like · Reply · 1m