ભારતમાતા ની સેવા
કોઈ શક?
મત આપો બેશક
એકજ તો મળ્યો છે લાલ
મા ભરતી નો બાલ।
વર્ષો વીતી ગયા
વહાણા વીતી ગયા
સાપ ગયા અને લિસોટા રહી ગયા
બધા મરતા મરતા પોતાનું કરી ગયા।
આજે જુઓ શરમ જેવું કઈ છે જ નહી
રાજસ્થાન ના એક રાજકારણી ની સાંભળો કહાની
'મારી મા વેશ્યા હતી 'મને શી ખબર કેવી રીતે આવ્યું
મારે તો ફક્ત વારસમા જ ભાગે આવ્યું।
ઘાસચારો પણ ના છોડ્યો
પોતાની જાત ને કૃષ્ણ નો અનુગામી કહ્યો
કેટલી સતા ભુખ? કેટલું જોઇએ?
કોઈ ને ખબર નથી કે શું કેહવું જોઈએ।
નરેન્દ્ર ભાઈ નું આગમન છે એક શુભ સંકેત
માં ભરતી ને અપાવશે સ્થાન સર્વત્ર અને હશે હેત
લોકો ને બોધપાઠ પણ મળી રહેશે અને ચેતવણી
રહો ઇમાનદાર ને સીંચો પ્રેમ ની સરવાણી।
લાખો લોકો ની એકજ છે વાંછના
આવ્યો છે ધરતી પર એક મહા આત્મા
જેને હૈયે વસ્યા છે માતા ના બોલ
કરો ભારતમાતા ની સેવા અને લોકો કરે કિલ્લોલ।
welcome Aadam Pakhali Unlike · Reply · 1 · Just now
Chauhan Akshay Raj Hitesh Sinh Unlike · Reply · 1 · Just now
welcome nakhro queen Unlike · Reply · 1 · Just now
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem
Bhagvan Pandya Unlike · Reply · 1 · Just now v