ભરથાર તારાવિના Bharthar Poem by Mehta Hasmukh Amathaal

ભરથાર તારાવિના Bharthar

ભરથાર તારાવિના

Wednesday, March 7,2018
8: 24 AM

ભરથાર તારા વિના
સંસાર ભાસે સૂના સૂના
એક એક પળ ના જાએના
તને દિનમાં એકવાર જોઉના।.. ભરથાર તારાવિના

મન અધિર અને બેબાકળું
ના મળે મેદાન મોકળું
દિલ કહે મળવા દોડી જાઉં
પણ એમાંનાસીપાસ થાઉં।... ભરથાર તારાવિના

પ્રભુ હું શું માગું?
એ નથી કોઈ લેભાગું
મારા મન માં વસ્યો છે માણીગર
બની રહ્યો છે એક બાજીગર।... ભરથાર તારાવિના

મળ્યું છે સુખ અપાર
કર જે મારો બેડો પાર
હવે પસાર નથી થતો
ભરથાર પાસ નથી હોતો ।... ભરથાર તારાવિના

મારી તો એક જ અભ્યર્થના
નથી જોઈતી કોઈ નામના
તું જો હોએ મારે પાસ
થતોરહે તેનો એહસાસ।...ભરથાર તારાવિના

મને નથી ભાવતું કોઈ ભોજન
નથી લાગતું મન કરવા કોઈ ભજન
ના જાવા દેજો આ ફાગણ
નથી થઇ જઈશ હું જોગણ।... ભરથાર તારાવિના

વીતી ના જવા દેજો
આ પળ સુખ ની હોજો
મિલન આપણું મધુર હોજો
સુખ ની પાલ યાદગાર થાજો।... ભરથાર તારાવિના

ભરથાર તારાવિના Bharthar
Tuesday, March 6, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 06 March 2018

વીતી ના જવા દેજો આ પળ સુખ ની હોજો મિલન આપણું મધુર હોજો સુખ ની પાલ યાદગાર થાજો।... ભરથાર તારા વિના

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success