ભૌતિક સુખો... Bhautik Poem by Mehta Hasmukh Amathaal

ભૌતિક સુખો... Bhautik

Rating: 5.0

ભૌતિક સુખો

મંગળવાર,17 જુલાઇ2018

સાવ સાચું
જોવાનું એટલુંજ કે કપાઈ ના જાય કાચું
જમાના ની હોડ માં આપણે જુદા ના થઇ જઈએ
માનવતા ના મૂલ્યો ને યંત્રવત ના બનાવી દઈએ।

ઉદ્યોગીકરણઆવકાર દાયક છે
ઉદારીકરણ પણ સમજવા લાયક છે
સાચું અનુકરણ વિકાસ ને વેગ આપે છે
પણ આંધળી હરણફાળવિનાશ ને નોતરે છે।

લોકો નો અભિગમ પણ બદલાણો છે
મફત માં પામવાની પ્રવૃત્તિ નો ફારસો ઘડાણો છે
સામાજિક સંસ્થા ઓ બદી નો અડ્ડો બની ગઈ છે
જે સહકારી સંસ્થાઓ આદર્શ હતી તે આજે અખાડો બની ગઈ છે

આપણાજ પ્રતિનિધિ ઓ દૂધ ની ડેરી, કૃષિ ઉત્પાદન
ને નામશેષ કરવા અને હાથવગે કરવા અથવા સંપાદન
કરવા મેદાને પડી નિકંદન કરવા ધારે છે
પોતાનો જ એકડો કાઢવા આંદોલન ને આરે ઉભા છે .

ભારત માં ગરીબો પણ વસે છે
તેઓ આપણા પર પાર હસે છે
આટલું આટલું મફત છતાં દૂધ અને શાકબાજી જમીનપરફેંકી દે છે
પછી "તમને કુદરત નો પ્રકોપ સહન કરવો પડે" તેનો મતલબ શું છે ?

અડધું હિન્દુસ્તાન પાણી માં ગરકાવ છે
દરિયો પણ મોજા અથડાવી સંહાર કરવા મેદાને છે
આવી પરિસ્થિતિ માં આપણે વિચારવાનું છે
આપણું કામ સંભાળવાનું, સમારવાનું કે પછી સંહારવાનું છે

જીવન શૈલી બદલવી સારી વાત છે
પ્રગતિ ને રસ્તે આગળ વધવું એ પણ આવકારદાયક વાત છે
પણ આપણી સંસ્ક્રુતીનો જ મૃત્યુંઘંટ ને વગાડે તેને કેમ સ્વીકારાય
આવી વસ્તુને કાળાંતરે પણ ના સ્વીકારાય

આપણે આગળ વધવું છે
દુનિયાં નામ થાય તેવું કૈંક કરવું છે
આપણા જીવતર ને હાસ્યાસ્સ્પદ નથી કરવું
ખાલી ભૌતિક સુખો માટેકુટુંબ ને દુઃખી નથી કરવું।

હસમુખ અમથાલાલમહેતા

ભૌતિક સુખો... Bhautik
Tuesday, July 17, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

Agam Shah Amazing poem. 1 Manage Like · Reply · 15m

0 0 Reply

welcome Celeste D. Erni 1 mutual friend 1 Manage Like · Reply · 1m

0 0 Reply

welcome Celeste D. Erni Celeste D. Erni True. 1 Manage Like · Reply · 1m

0 0 Reply

આપણે આગળ વધવું છે દુનિયાં નામ થાય તેવું કૈંક કરવું છે આપણા જીવતર ને હાસ્યાસ્સ્પદ નથી કરવું ખાલી ભૌતિક સુખો માટે કુટુંબ ને દુઃખી નથી કરવું। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success