બીજા માટે વિવેચક Bija Mate Poem by Mehta Hasmukh Amathaal

બીજા માટે વિવેચક Bija Mate

બીજા માટે વિવેચક

આપણે ના શીખ્યા
બસ આપી વ્યાખ્યા
ચારિત્ર વિષે લાંબુંલચક ભાષણ
બીજા માટે વિવેચક જેવું વિશેષણ।

પૈસા હોય પાસે તોજ તમારું માન
સમાજ માં મોભો અને સન્માન
ગરીબ નું કોઈજ નહિ
બધા એને દોડાવે અહીં તહીં।

ખેર! લક્ષ્મીજી નો વાસ જૈનો ને ફળે
એમનો ધર્મ પ્રત્યેનો અનુગ્રહ ના જાય એળે
ભલે ધંધા માં ગળાકાપ સ્પર્ધા હોય અને કરવી પડે
પણ જીવન માં એ અતિશય ના નડે।

મારવાડી ઓ પણ આ કળા માં પાવરધા
માતા માટે અપાર લાગણી અને ઘણી જ રાખે શ્રદ્ધા
દિલ માં દયા નો અંબાર અને સમાજ માટે કૈંક કરવાની ભાવના
નાના માણસ ને ઉપર લાવવાની ખેવના અને સદભાવના।

પોતાના માટે સહુ કોઈ પ્રયત્ના કરે અને કરવોજ જોઈએ
'પરાવલંબી હોવું ' એક લાંછન જ ગણવું જોઈએ
શા માટે માણસે પોતાના લાયક એક જગા સુનિશ્ચિત ના કરવી જોઈએ?
કોઈ નાની વાતપર અપમાન કરી જાય એ વાત જ ના હોવી જોઈએ।

બીજા માટે વિવેચક Bija Mate
Sunday, December 25, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 25 December 2016

પોતાના માટે સહુ કોઈ પ્રયત્ના કરે અને કરવોજ જોઈએ પરાવલંબી હોવું એક લાંછન જ ગણવું જોઈએ શા માટે માણસે પોતાના લાયક એક જગા સુનિશ્ચિત ના કરવી જોઈએ? કોઈ નાની વાતપર અપમાન કરી જાય એ વાત જ ના હોવી જોઈએ।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success