કોરોના બન્યો કાળ.. Corona Poem by Mehta Hasmukh Amathaal

કોરોના બન્યો કાળ.. Corona

કોરોના બન્યો કાળ
રવિવાર। 23 ઓગસ્ટ 2020

મારા મન માં ઉઠે છે ધીમો ચિત્કાર
કેમે મચી ગયો છે હાહાકાર!
કારોના આવ્યો બની ને કાળ
માં- બાપ વિના થઇ ગયા બધા બાળ।

ના જાણ્યુ માનવ જાતે
ના આવડ્યું રોતે રોતે!
આતો છે મહામારી નો પ્રકોપ
ઉપરથી કુદરત નો પણ કોપ!

ના સાંભળ્યું નામ તારુ મહામારી
જીવન ની ગતિ છે ન્યારી
મોત ને પ્યારું કરનારી ચિંતા ને આવકારનારી,
તું છે જીવન ને હરનારી।

મોત આવ્યું બની ને યમદૂત
હવે કોણ આવશે બની ને દૂત?
આતો છે પ્રભુ ની અકળલીલા
સમજીલો તો સમજો મારા વીરા।

ના તો છે કોઈ એની દવા
માગીલો દિલ થી પ્રભુ ની દુઆ
દૂર થઇ જાશે મોત નો ઓળો
વિનવી લો એનેપાથરી ખોળો।

ઘમરોળશે બધાને મોત નું વાવાઝોડું
કોણે જાણ્યું ક્યારે આવશે તેડું?
યાદ આવે મન માં ઘણી બધાની
આપણે કરી છે કોરોના ની દુશ્મની।

ડૉક્ટર જાડીઆ હસમુખ

કોરોના બન્યો કાળ.. Corona
Sunday, August 23, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 23 August 2020

Poem: 59032906 - કોરોના બન્યો કાળ.. Corona Member: Sharad Bhatia Comment: गुरुजी सादर प्रणाम, . बहुत सही बात कही आपने प्राकृतिक आपदा और हम" देखों कैसी प्राकृतिक आपदा आई हैं, हर जगह खामोशी सी छाई हैं।। एक वक़्त वो हुआ करता था, जब खूब शोर हुआ करता था।। आज बड़ी खामोशी हैं, शायद आने वाले वक़्त की कोई बदमाशी सी हैं।।

0 0 Reply
Sharad Bhatia 23 August 2020

गुरुजी सादर प्रणाम, . बहुत सही बात कही आपने प्राकृतिक आपदा और हम" देखों कैसी प्राकृतिक आपदा आई हैं, हर जगह खामोशी सी छाई हैं।। एक वक़्त वो हुआ करता था, जब खूब शोर हुआ करता था।। आज बड़ी खामोशी हैं, शायद आने वाले वक़्त की कोई बदमाशी सी हैं।।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success