દાદા... Dada Poem by Mehta Hasmukh Amathaal

દાદા... Dada

Rating: 5.0

દાદા

બુધવાર,4 જુલાઈ 2018

તમારી લાંબી હો આવરદા
અમે ભૂલકા ઓ ઈચ્છી એ સદા
તમે આમારા બધા ના વડા।

તમે અમારા ઘેઘૂર વડલા
તમે અમને છાતી સરખા રાખી કર્યા વહાલા
સદા મળી અમને તમારી છત્રછાયા
અમે રહયા તમારા લાડકવાયા

તમે રહો સદા તંદુરસ્ત
કદી ના થાય તમારો સૂરજ અસ્ત
અમે કરીએદીર્ઘાયુ આયુષ્ય ની કામના
આપની હો પ્રશંસા અને થાય નામના

અમારી પ્રભુ ને એક જ પ્ર્રાર્થના
આપ રહો સ્વસ્થકુટુંબ ના, અને રહો મોભી કુટુંબ ના
તમારી હાજરી જ અમોને દર્શન કરાવે પ્રભુ ના
ઘર માં રહે શાંતિ અને સલામતી નીભાવના।

અમારી સદા રહેએકજ અભ્યર્થના
અમે આપતા રહીએઅભિનંદન અને શુભકામના
વરસો વરસ આ શુભ દિવસ આવતો રહે
આપના આશીર્વા અમોને સદા મળતા રહે।

હસમુખ અમથાલાલ મહેતા

દાદા... Dada
Wednesday, July 4, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

welcome Celeste D. Erni 2 mutual friends 1 Manage Like · Reply · 1m

0 0 Reply

અમારી સદા રહેએકજ અભ્યર્થના અમે આપતા રહીએઅભિનંદન અને શુભકામના વરસો વરસ આ શુભ દિવસ આવતો રહે આપના આશીર્વા અમોને સદા મળતા રહે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success