દલડા નો ચોર.. Dalda Poem by Mehta Hasmukh Amathaal

દલડા નો ચોર.. Dalda

Rating: 5.0

દલડા નો ચોર
મંગળવાર,5 મે 2020

મારા દલડા ના ચોર ને શોધી લાવો
મને થાય છે મન મા ઘણો પસ્તાવો (2)

મારા દિલ માં ઉઠેછે એક કસક
પણ ના લીધો મે એનો સબક
દિલ તો કરે છે ધબક ધબક
લોકો કહે હુ કરૂ બકબક। મારા દલડા ના ચોર ને શોધી લાવો

એક બીજા નો કર્યો તુચ્છકાર
ના આપ્યો કદી દિલ થી આવકાર
કહી દીધું ગુસ્સા મા "જા"
મન કહે છે હવે ફરી જા। મારા દલડા ના ચોર ને શોધી લાવો

મન મારુ ફફડ્યાં કરે
આવતા જતા ને પુછયાં કરે
માર સાજન ને કેહજો કે પાછો ફરે
નાની વાતો ને ના મોટી કરે। મારા દલડા ના ચોર ને શોધી લાવો

પ્યાર છે સંસાર નું મોટુ બંધન
એને હંમેશા નડે કોઈ વિઘન
મારા દિલ થી કહું"સંબંધ રહે સઘન"
ભલે ને પછી દૂર હોઈએ જોજન।મારા દલડા ના ચોર ને શોધી લાવો

નથી ચાહ્યો કદી મન થી વિયોગ
આ તો રહ્યો કુદરતી એકસંયોગ
મળવાના હોયે એક જોગસંજોગ
કદી ના કહેજો એને પ્રેમ નો રોગ, મારા દલડા ના ચોર ને શોધી લાવો

હસમુખ અમથાલાલ મહેતા

દલડા નો ચોર.. Dalda
Tuesday, May 5, 2020
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM

Samir Kumar Hui 157 mutual friends Message

0 0 Reply

Jonah Salvador 1 mutual friend

0 0 Reply

નથી ચાહ્યો કદી મન થી વિયોગ આ તો રહ્યો કુદરતી એકસંયોગ મળવાના હોયે એક જોગસંજોગ કદી ના કહેજો એને પ્રેમ નો રોગ, મારા દલડા ના ચોર ને શોધી લાવો હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success