દરિયો વહાવી દે Dariyo Vahavi Poem by Mehta Hasmukh Amathaal

દરિયો વહાવી દે Dariyo Vahavi

દરિયો વહાવી દે dariyo vahavi

આ ને શું કહેવું?
છોકરી આવે તો શું કરવું?
અને છોકરો આવે તો કેવો પ્રસંગ ઉજવવો?
માં બાપ માટે આ છે પ્રસંગ વરવો।

કન્યા નું આગમન એટલે આમન્યા
ઘર માં નામ રાખવા મા આવે અનન્યા
કારણ એ છે કે એણે ઘર સજાવવાનું છે અન્ય
બધા રાખે છે આ દલીલ ને માન્ય।

આપણે કન્યા ને દુધ પીતી કરી દેતા
એ ના સંસાર માં આવતા ની સાથેજ વિદાય કરી દેતા
છોકરા ની કલ્પના માત્ર જ મન ને ખુશ કરી દેતા
છોકરી ના અવતરવાના સમાચાર ગમગીની લાવી દેતા।

સાચો પ્રસંગ મારે વર્ણવો છે
બધાને લાગે છે કે આ ભાદરવો છે
વર્ષઋતુ નો આપેલો ચંદરવો છે
સંસારસુખ એ પ્રસંગ જ વરવો છે।

ના એમના ને મન માં મારી મિલ્કત જ છવાયેલી હતી
હું ક્યારે મરીશ તેની જ ગમગીની આંખો માં વણાયેલી હતી
હું જાણતી જ હતી કે આવું કૈંક થશે
મારી વલે ફળી ના કુતરા જેવીજ થશે!

મને ઘરડા ઘર માં રહેવાનો રંજ નથી
છોકરો છે એટલે ઘરમાં પ્રકાશપુંજ છે એવું પણ નથી
છોકરી મારી આવે ને ખબર અંતર પૂછી જાય
એને જોવું એટલે આંતરડી ઠંડી થાય।

શા માટે આવા ભેદભાવ રાખવા!
છોકરા કે છોકરી ને સરખા સાચવવા
છોકરી એટલે અળખામણી
અને છોકરો એટલે આંખ નો મણિ?

છોકરીઓ ને લાગણી હોયજ
જયારે ખબર પડે દોડતી આવી હોયજ
શું થયું! શું થયું! પુછી ને દરિયો વહાવી દે
આપણા દિલ ને પણ એકવાર તો હચમચાવી દે।

દરિયો વહાવી દે   Dariyo Vahavi
Tuesday, December 20, 2016
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 20 December 2016

welcome makwana vishnu Unlike · Reply · 1 ·

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 December 2016

jaalpa macwan Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 December 2016

welcome amrish chavda Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 December 2016

patel rahul Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 December 2016

welcomejim vithlani Unlike · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 20 December 2016

dharmshibhai makwana Unlike · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success