દેશ નું હિત Desh Poem by Mehta Hasmukh Amathaal

દેશ નું હિત Desh

દેશ નું હિત

અંતર્રાષ્ટ્રીય સ્તરે આટલું બધું બહુમાન!
અમેરિકા ના રાષ્ટ્રપતિ આપે માન
દેશના માન માં ગુણગાન
આજ તો છે દેશ માટે ગુમાન।

કેટલા બધા પ્રયત્ન
કામ કામ અને કામ રાતદિન
પ્રજાનુ જ હિત દિલ માં
ઉચ્ચકક્ષા નો દરજ્જો રાષ્ટ્રમંડળ ના દેશોમાં।

બધી જ સહાય નું વચન
દુનિયા નીમોટા માં મોટી લોકશાહી નુ સન્માન
ભારત પાર નો ખતરો
હવે નહિ આવે આડો।

નોટબંધી માટે બધા ને અણગમો
પણ અડગ રહયા છે નમો
તેમને અડગ વિશ્વાસ છે
લોકો સાથે નો ઘનિષ્ઠ ઘરોબો છે।

ગરીબાઈ નું તાદ્રશ્ય ચિત્રણ
અનુભવ્યું જાતે એનું મિશ્રણ
નહોતું ધાર્યું, કરવું પડશે દેશ નું સુકાન!
છાતી ગદગદ થાય સાંભળી નામ મહાન।

દેશ ને ગૌરવ અપાવ્યુંમહાનુભાવ
આ છે અમારો અનુભવ
ભૂતકાળ ના કોઈ મહાનુભાવે આટલું નથી આપ્યું યોગદાન
દેશ આપનો ઋણી રહેશે અને વખાણશે આપણું પ્રદાન।

દેશ માં ત્રીજી લાઈન ઉભી છે અવરોધવા
અસંતુષ્ટ અને જેમણે ગુમાવ્યા છેકાળા ધન ના પૈસા
એક એન્જીનીયર ના ઘેર પચાસ કરોડ થી વધારે કાળું ધન
અમ્માજી ની સહિયર ની જોડે અબજો નું ઝવેરાત અને મકાનો।

આજે સરેઆમતેમના નામનુહનન
જેમને નથી કોઈ શિષ્ટાચાર નું જ્ઞાન
બસ એલફેલ બકવાસ
અને હવે આવ્યો વારો ખાવાનો ફાંસ।

લોકો હવે વિચારે
દેશ ઉભો છે ત્રિભેટા ના આરે
દેશ ના વિકાસ ને કહે ગાંડો
હવે પારોઠ ના પગલાં ભરવા માંડૉ।

દેશ નું સુકાન છે નિર્ભય ના હાથ માં
જનતા નો સાથ છે સહકાર માં
દેશ નુ ગૌરવ ના હણાય તેનો ખ્યાલ કરજો
દેશ નું હિત જોખમાતું હોય તો ને હાથ જોડી વિદાય લેજો।

દેશ નું હિત Desh
Wednesday, November 15, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 15 November 2017

welcome kirit panara Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 November 2017

દેશ નું સુકાન છે નિર્ભય ના હાથ માં જનતા નો સાથ છે સહકાર માં દેશ નુ ગૌરવ ના હણાય તેનો ખ્યાલ કરજો દેશ નું હિત જોખમાતું હોય તો ને હાથ જોડી વિદાય લેજો।

0 0 Reply
Mehta Hasmukh Amathalal 17 November 2017

welcome sheetal mehta Like · Reply · 1 · Just now

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 November 2017

badhaj daahyaa chhe. pan kon shisachaar paale chhe. Like · Reply · 1 · 4 mins

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 November 2017

Pradhan mantri modi kahine bolaav vu to pappu bhai ne j shobhe Like · Reply · 1 · A few seconds ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 16 November 2017

Dahyabhai Jadav પધારેલ મહેમાનને માનપાન આપવું એતો દરેકનો શિષ્ટાચાર છે એમાં કઇ નવાઇની વાત છે? Like · Reply · 1 · about a minute ago

0 0 Reply
Mehta Hasmukh Amathalal 15 November 2017

welcome bharad manish Like · Reply · 1 · Just now

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success