દેશપ્રેમ.. Desh Poem by Mehta Hasmukh Amathaal

દેશપ્રેમ.. Desh

દેશપ્રેમ
શુક્રવાર,11 જાન્યુઆરી 2019

આજે ખરેખર દેશ માટે પ્રેમ જાગ્યો
મનમાં દેશપ્રેમ માટે નો પતંગ ચગ્યો
ભલે ને રાજકારણી ઓ દેશ નું કાસળ કાઢવા બેઠા હોય
જાહેર જનતા એ જ એમને પારખવાનું હોય।

જેમ જેમ ચૂંટણી ના પડઘમ વાગશે
તેમ તેમ જૂઠાણાં ઓ ના મોટામોટા પતંગો ચગશે
રાજકારણી ઓ જુદા જુદા રંગો માં પોતાનું પોત પ્રકાશ શે
પોતાની સંભાળ રાખી ને સલામત રીતે જંપલાવશે।

ચૂંટણી આજે એકતા નું પ્રતીક રહ્યુ નથી
દેશ ક્યાં જઈ રહ્યો છે તેની કોઈને પડી નથી
પોતાનો વિકાસ ક્યાં થશે તે જોઈને ગઠજોડ થઇ રહયા છે
બધા પોતપોતાની રીતે સપના માં રચી રહયા છે।

એક વ્યક્તિ ને ધ્યાન માં રાખી લક્ષ્ય રખાઈ રહયું છે
યેનકેન પ્રકારેણ ભ્રસ્ટાચાર ના આરોપ માં થી મુક્તિ મેળવવા ના પ્રયાસ થઇ રહયા છે
કબાટ માં સંઘરાયેલા રહસ્યો બહાર આવે તેનો ભય સતાવી રહ્યો છે
અંતે મહાગઠબંધન એક મોટું ઠગબંધન થઇ રહ્યું છે।

દેશ ની ઉચ્ચ તપાસ સંસ્થા ની છબી ખરડાઈ છે
આ બધું ઉચ્ચ સ્તરે વિરાજેલા ઓફિસરો ની આડોડાઈ ને લીધે છે
એક બીજા ની ખો કાઢવાની પ્રવૃત્તિ થઇ રહી છે
મોકો મળે તો જેલ માં કેમ મોકલવા તેની ચાલ થઇ રહી છે।

હસમુખ અમથાલાલ મહેતા

દેશપ્રેમ.. Desh
Friday, January 11, 2019
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 12 January 2019

Bhadresh Bhatt Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 January 2019

Tum Yang Hang Limbu 11 mutual friends Message

0 0 Reply
Mehta Hasmukh Amathalal 12 January 2019

M Hi Ne 133 mutual friends

0 0 Reply
Mehta Hasmukh Amathalal 11 January 2019

દેશ ની ઉચ્ચ તપાસ સંસ્થા ની છબી ખરડાઈ છે આ બધું ઉચ્ચ સ્તરે વિરાજેલા ઓફિસરો ની આડોડાઈ ને લીધે છે એક બીજા ની ખો કાઢવાની પ્રવૃત્તિ થઇ રહી છે મોકો મળે તો જેલ માં કેમ મોકલવા તેની ચાલ થઇ રહી છે। હસમુખ અમથાલાલ મહેતા

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success