દેશને અર્પણ Desh Ne Poem by Mehta Hasmukh Amathaal

દેશને અર્પણ Desh Ne

દેશને અર્પણ

મળ્યો ધર્મ વરવો
સાધર્મિક વારસો
દિલ માં કદી ના રહ્યો વસવસો
બધાથી મળ્યો હંમેશા દિલાસો।

મન માં હતો એકજ ધ્યેય
વધે બધાની જોડે પરિચય
થાય ધરમ ના વિચારો નો ઉદય સર્વત્ર
મળીયે અને રટણ કરીએ મહામૂલો નવકારમંત્ર

મારું જીવન હતું દેશને અર્પણ
કરવું હતું મારે સ્વાર્થરહિત તર્પણ
આજે મને ગર્વ છે છે પામી ને બધા વચ્ચે સ્થાન
અમે કરીએ બધા કાર્યકરો ના ભાવભીના અભિનંદન

મન માં હતો એકજ ધ્યેય
વધે બધાની જોડે પરિચય
થાય ધરમ ના વિચારો નો ઉદય સર્વત્ર
મળીયે અને રટણ કરીએ મહામૂલો નવકારમંત્ર

હું અને મારી ધર્મપત્ની
કરીએ દરકાર એકબીજાની
પણ સમાજ એ સર્વેસર્વા
અભ્યર્થના એકજ કે રહે બધા સુખી અને નરવા।

મહેતા હસમુખ અમથાલાલ
મહેતા નંદાબહેન હસમુખલાલ

Monday, January 9, 2017
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 09 January 2017

હું અને મારી ધર્મપત્ની કરીએ દરકાર એકબીજાની પણ સમાજ એ સર્વેસર્વા અભ્યર્થના એકજ કે રહે બધા સુખી અને નરવા। મહેતા હસમુખ અમથાલાલ મહેતા નંદાબહેન હસમુખલાલ

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success