ધજા ચડાવું... Dhaja Poem by Mehta Hasmukh Amathaal

ધજા ચડાવું... Dhaja

Rating: 5.0

ધજા ચડાવું
ગુરુવાર,29 નવેમ્બર 2018

મંદિર માં ઝાલર વગડાવું
ધજા એવી ચડાવું
શ્રદ્ધા થી માથું નમાવું
ધૂન ની રમઝટ બોલાવું।

માડી રહે તમારી કૃપા
અમોને છે ઘણી શ્રદ્ધા
વિશ્વાસ ને મન માં રાખું
કૃપા ના ફળ ને ચાખું।

નથી જોઈતું ધન કે દોલત
બસ અમી વરસાતુ રહે સતત
જીવન રહે સુખમય અને ચિંતારહિત
વરસાવજો જીવન માં હેત અને પ્રીત।

આવી કૃપા નો હું સદા અભિલાષી
મળી જાય અઢળક પણ મન રહે પિયાસી
પણ છલકાય કદી ના મુખપર ઉદાસી
હું તો બનવા ધારું, જન્મ જન્મ ની દાસી।

દર્શન દેજો વહેલા
આંખ મીંચાય તે પહેલા
તમારી કૃપા બની રહે અપરંપાર
કોઈ કળી નાશકે એનો પાર।

હસમુખ અમથાલાલ મહેતા।

ધજા ચડાવું... Dhaja
Thursday, November 29, 2018
Topic(s) of this poem: poem
COMMENTS OF THE POEM
Mehta Hasmukh Amathalal 29 November 2018

દર્શન દેજો વહેલા આંખ મીંચાય તે પહેલા તમારી કૃપા બની રહે અપરંપાર કોઈ કળી નાશકે એનો પાર। હસમુખ અમથાલાલ મહેતા।

0 0 Reply
READ THIS POEM IN OTHER LANGUAGES
Mehta Hasmukh Amathaal

Mehta Hasmukh Amathaal

Vadali, Dist: - sabarkantha, Gujarat, India
Close
Error Success